મિત્રો આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ઘણી વખત એવી ભયંકર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. જે જોઈને આપણા રૂવાડા બેઠા ઊભા થઈ જતા હોય છે. ત્યારે હાલમાં નેશનલ હાઈવે 28 ઉપર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં બે ઝડપી ભાઈ વચ્ચે જોરદાર ટક્કર તથા ભયંકર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની ઘટનામાં ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત થયેલા લોકોને સામુદાયીક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તેમની હાલત વધારે ગંભીર હતી એટલે તેમને વધુ સારવાર માટે મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતની ઘટના કુશીનગર જિલ્લાના હાટા કોતવાલી વિસ્તારમાં નેશનલ હાઈવે-28 પર બની હતી. આ અકસ્માતની ઘટના મોડી રાત્રે બની હતી. અહીં બે ઝડપી બાઇક વચ્ચે સામસામે જોરદાર ટક્કર તથા ભયંકર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં બંને બાઈક ભાંગીને ભૂક્કો થઈ ગઈ હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર બેઠેલા 4 લોકો હવામાં ઉછળીને જમીન પર પડ્યા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે સૌપ્રથમ આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા.
ત્યાંથી વધુ સારવાર માટે તેમને ગોરખપુરની મેડિકલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બંને બાઈક વિરુદ્ધ દિશામાં આવી રહી હતી. અકસ્માતની ઘટના બની ત્યારે બંને બાઈક ખૂબ જ ઝડપમાં હતી.
ઓ..હો..હો..! બે બાઈક વચ્ચે એવો ભયંકર અકસ્માત સર્જાયો કે… હિમ્મત હોય તો જ આખો વિડિયો જોજો… pic.twitter.com/eiQ3fI9CNi
— GUJJU ROCKZ (@gujju_rockz) February 24, 2023
ત્યારે બંને ભાઈ એકબીજા સાથે અથડાઈ હતી. આ દરમિયાન બંને બાઈક પર સવાર યુવકો હવામાં ફંગોળાયને જમીન ઉપર પડ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં 26 વર્ષીય સુધીર પ્રજાપતિ, રતનજીત પ્રતાપસિંહ, સત્ય પ્રકાશ રાય અને શિવમ ત્રિપાઠી નામના યુવક ઇજાગ્રસ્ત થયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment