ઓ હો હો..! બે ટ્રક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતાં એવો ગંભીર અકસ્માત સર્જાયો કે…3 લોકોના રિબાઈ રિબાઈને મોત…

છેલ્લા ઘણા સમયથી દેશભરમાં અકસ્માતની(accident) ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં બે ટ્રક વચ્ચે સામ સામે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત આટલો ગંભીર હતો કે ઘટનામાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટનામાં બંને ટ્રકના ડ્રાઇવર અને એક હેલ્પર સહિત ત્રણ લોકોના મોત થયા છે.

ट्रक और हाईवा की आमने-सामने भीषण टक्कर।

જ્યારે અન્ય એક હેલ્પર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના ઉત્તર પ્રદેશના જાંજગીર-ચંપા જિલ્લાના હાથનેવારા ગામ પાસે બની હતી. અહીં બે ટ્રક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અકસ્માતની ઘટના આજરોજ સવારે 5:00 વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે નજરે જોનાર લોકોનું તો હૈયું ધ્રુજી ઉઠ્યું હતું. આ અકસ્માતની ઘટનામાં 19 વર્ષીય રાહુલ અને 27 વર્ષીય ફારુક નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

दोनों ही वाहन बुरी तरह से क्षतिग्रस्त। सूचना मिलते ही पुलिस मौके पर पहुंची।

જ્યારે મૃત્યુ પામેલા અન્ય એક યુવકની હજુ કોઈ પણ પ્રકારની ઓળખ થઈ નથી. બંને ટ્રક વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે મૃત્યુ પામેલા ત્રણેય યુવકોના અમૃતને ખૂબ જ ખરાબ રીતે ટ્રકમાં ફસાઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે ગેસ કટરની મદદથી ટ્રક ને કાપીને ત્રણેયના મૃતદેહને બહાર કાઢ્યા હતા.

पुलिस ने वाहनों में फंसे तीनों शवों को निकलवाया। एक घायल हेल्पर को अस्पताल भेजा गया।

આ ગંભીર અકસ્માતની ઘટના કોની ભૂલના કારણે બની તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળી રહ્યું છે કે ટ્રકમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢવામાં લગભગ બે કલાકનો સમય લાગ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*