હે ભગવાન..! શાળાએ જતી બાળકીઓને ઝડપી ટ્રક ચાલકે કચડી નાખી, 2 માસુમ બાળકીઓના ઘટનાસ્થળે કરુણ મોત…હાઈવે રોડ દીકરીઓની મોતની ચીસો ગુંજી ઉઠ્યો…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળીએ છીએ, જેમાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકોને પોતાનો જીવ ગમાવો પડતો હોય છે. ત્યારે હાલમાં બનેલી અકસ્માતની ઘટનામાં તેવું જ કાંઈક બન્યું છે. આ ઘટનામાં સ્કૂલે જતી ચાર વિદ્યાર્થીનીઓને એક ઝડપી ટ્રકે કચડી નાખી છે. ઝડપી ટ્રકની નીચે ચુંદાઈ જવાના કારણે બે બાળકીઓના ઘટના સ્થળે જ મોત(Two students died) થયા હતા.

सड़क पर पड़े बच्चियों के बैग, पानी की बोतल और लंच बॉक्स।

જ્યારે અન્ય બેની હાલત ખૂબ જ નાજુક છે અને તેની સારવાર ચાલુ છે. મળતી માહિતી અનુસાર એક વૃદ્ધ વ્યક્તિ બાળકીઓને શાળાએ મૂકવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન ટ્રક ચાલકે ચાર બાળકીઓ અને વૃદ્ધ વ્યક્તિને કચેરી નાખ્યા હતા. જેમાંથી બે ના મોત થયા છે અને ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતની ઘટના અલવરમાં બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત નેશનલ હાઈવે 139 પરનો છે.

बच्चियों की मौत के बाद परिवार ने सड़क पर जाम लगा दिया।

આ ઘટનામાં શિવાની કુમારી અને કાજલ કુમારી નામની દીકરી હોય પોતાનો જીવ ગુમાવ્યો છે. દીકરીઓના મોત થયા બાદ ગામના લોકોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો છે. ગુસ્સામાં આવેલા ગામના લોકોએ રસ્તો બ્લોક કરી દીધો હતો. મૃત્યુ પામેલી શિવાનીની ઉંમર 7 વર્ષની હતી, જ્યારે કાજલની ઉંમર 8 વર્ષની હતી.

बच्चियों की मौत के बाद मां का रो-रोकर बुरा हाल है।

વિગતવાર વાત કરે તો ખુશી કુમારી નામની 8 વર્ષની દીકરીને તેના દાદા સ્કૂલે મૂકવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન ટ્રકની અડફેટેમાં આવતા દાદા અને પૌત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઉપરાંત અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલી શિવાનીની 10 વર્ષની બહેન કીર્તિ પણ ઇજાગ્રસ્ત થાય છે. તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહે છે.

ट्रक के नीचे पड़ी बच्चियों की कॉपी किताब।

ઘટના સ્થળે હાજર એક વ્યક્તિએ અકસ્માતની ઘટનાને લઈને જણાવ્યું કે, એક ઝડપી ટ્રક આવી રહ્યો હતો. આ દરમિયાન બાળકીઓ રસ્તાના કિનારે જઈ રહી હતી. આ દરમિયાન ટ્રક ચાલકે રસ્તાને કિનારે ચાલીને જતી બાળકીઓને કચડી નાખી હતી. અકસ્માતની ઘટના બનતા ઘટના સ્થળે ભારે હોબાળો મચી ગયો હતો.

આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત બનતા જે ટ્રક ચાલક ઘટના સ્થળે ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. ત્યાર પછી ટ્રકની નીચે ફસાયેલી બાળકીઓને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવી હતી. પરંતુ આ ઘટનામાં બે દીકરીઓના તો ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*