ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજું કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં કાર અને ટ્રેલર વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતની ઘટના બનાસકાંઠા જિલ્લાના રાણકપુર નજીક બની હતી.
અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના થરા-રાણકપુર નજીક ટ્રેલર અને કિયા કાર વચ્ચે ટક્કર થાય ગંભીર અકસ્માત સર્જાયો હતો.
બંને વચ્ચે ટક્કર એટલે જોરદાર હતી કે, કિયા કાર સંપૂર્ણ રીતે ભાંગીને ભુક્કો થઈ ગઈ હતી. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર ચાર લોકોના ઘટના સ્થળે મોતની પછી હતા. અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે હાઈવે રોડ મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા ચાર લોકો ઉણ ગામના રહેવાસી હતા.
અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ અને એમ્બ્યુલન્સ ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અકસ્માત કોની ભૂલના કારણે થયો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. અકસ્માત કેવી રીતે થયું તેને લઈને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતની ઘટનામાં કારનું પડીકું વળી ગયું હતું. મળતી માહિતી અનુસાર અકસ્માત્રી ઘટનામાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટના બનતા મૃત્યુ પામેલા લોકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment