સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ. જ્યારે ઘણા વીડિયો જોઈને આપણે આશ્ચર્યચક્ર થઈ જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં એક રમુજી વિડીયો સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જેમાં કીક મારીને બુલેટ ચાલુ કરવા ગયેલી એક યુવતી સાથે કંઈક એવું બન્યું કે વિડીયો જોઈને ખડખડાટ હસી પડશો. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બ્લેક કલરનું બુલેટ દેખાઈ રહ્યું છે. બુલેટની પાસે ઊભેલી એક યુવતી બુલેટની કેક મારીને બુલેટ ચાલુ કરવાનો પ્રયાસ કરી રહે છે.
પરંતુ યુવતીને બુલેટની કીક મારવી ભારે પડી જાય છે. જ્યારે યુવતી બુલેટ કીક મારી રહી હોય છે, ત્યારે કીકનો જોરદાર ઝટકો યુવતીના પગમાં લાગે છે. જેના કારણે યુવતીને પગમાં ઇજા પહોંચી હતી અને તે રડતી રડતી બુલેટથી દૂર જઈને નીચે બેસી જાય છે.
વાયરલ થયેલો આ વિડીયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વાયરલ થઇ રહેલો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર united_motorcycle_of_kerala નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો ઉપર છ લાખથી પણ વધારે લોકોએ લાઈક કરી છે.
આ ઉપરાંત વિડીયો લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે. કોમેન્ટ બોક્સમાં લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વીડિયો જોઈને ઘણા લોકો ખડખડા હસી રહ્યા છે. જ્યારે ઘણા લોકો યુવતીના પગની ચિંતા કરી રહ્યા છે. જ્યારે ઘણા લોકો કહી રહ્યા છે આ કોઈ રમકડું નથી પરંતુ બુલેટની કીક છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment