હે ભગવાન આવા દિવસો કોઈને ન બતાવતો..! પિતા અને બહેનની નજર સામે 4 વર્ષની દીકરી બસની નીચે કચડાઈ ગઈ, દીકરીનું ઘટના સ્થળે મોત…

Published on: 1:01 pm, Sun, 13 November 22

સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસે અને દિવસે બધી રહે છે. ઘણી વખત અમુક એવી ગંભીર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. જેના કારણે હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ જતો હોય છે. ખાસ કરીને જ્યારે બાળકો નાના હોય ત્યારે માતા પિતાને બાળકોનું ધ્યાન ખૂબ જ રાખવું પડતું હોય છે કારણ કે એક નાનકડી એવી ભૂલના કારણે ન થવાનું થઈ જતું હોય છે.

ત્યારે હાલમાં બનેલી તેવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક માસુમ બાળકીનું મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસે અને દિવસે બધી રહે છે. ઘણી વખત અમુક એવી ગંભીર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. જેના કારણે હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ જતો હોય છે.

ખાસ કરીને જ્યારે બાળકો નાના હોય ત્યારે માતા પિતાને બાળકોનું ધ્યાન ખૂબ જ રાખવું પડતું હોય છે કારણ કે એક નાનકડી એવી ભૂલના કારણે ન થવાનું થઈ જતું હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક માસુમ બાળકીનું મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં 4 વર્ષની બાળકીનું મોત થયું હતું. 4 વર્ષની માસુમ બાળકી તેના પિતા સાથે સ્કૂલ બસમાંથી તેની મોટી બહેનને લેવા માટે ગયો હતો. ત્યારે સ્કૂલ બસની નીચે આવી જતા માસુમ બાળકીનું પિતા અને બહેનની નજર સામે મોત થયું હતું. આ દ્રશ્યો જોઈને પિતા અને બહેનનું કાળજું કંપી ઉઠ્યું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ અકસ્માતની ઘટના થાણા અહર વિસ્તારના ચાસી ગામમાં બની હતી. અહીં ચાર વર્ષની પિયુ નામની માસુમ બાળકી પોતાના પિતા સાથે મોટી બહેનને સ્કૂલ બસથી લેવા માટે જઈ રહી હતી. સ્કૂલ બસ જ્યારે ઉભી રહે ત્યારે બસમાંથી ઉતરવા માટે અંદર બેઠેલા બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

પોતાની બહેનને જોઈને પીયુ પણ સ્કૂલ બસ તરફ દોડે છે. ત્યારે પિયુ સ્કૂલ બસની નીચે કચડાઈ ગઈ હતી અને તેનું ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પરિવારના લોકો તાત્કાલિક દીકરાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

હોસ્પિટલમાં હાજર ડોક્ટરે દીકરીને મૃત જાહેર કરી હતી. માત્ર ચાર વર્ષના દીકરીનું મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.  જ્યારે દીકરીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે અંતિમ સંસ્કારમાં હાજર તમામ લોકો ચોધાર આંસુએ રડી પડ્યા હતા. દીકરીના પિતા અને માતા રડી રડીને અડધા થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હે ભગવાન આવા દિવસો કોઈને ન બતાવતો..! પિતા અને બહેનની નજર સામે 4 વર્ષની દીકરી બસની નીચે કચડાઈ ગઈ, દીકરીનું ઘટના સ્થળે મોત…"

Leave a comment

Your email address will not be published.


*