મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ બબાલના ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. જેમાં કેટલાક લોકો રસ્તા ઉપર જાહેરમાં ઝઘડી પડતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. આ ઘટનામાં રસ્તા ઉપર બે પોલીસવાળાઓ બથોબથ આવ્યા હતા. આ ઘટના ઉત્તર પ્રદેશના જલૌનમાં બની હતી.
અહીં એક કોન્સ્ટેબલ અને હોમગાર્ડ વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. બંને વચ્ચે ઝઘડો એટલો વધી ગયો કે બંને એકબીજા ઉપર તૂટી પડ્યા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થતા કેટલાક લોકોએ આ દ્રશ્યો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધા હતા. વિડીયો વાયરલ થયા બાદ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ બંનેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

Jalaun, Rampura, Uttar Pradesh.
A fight between #UttarPradesh constable and home gaurd.
Might be over dose of “Desh Bhakti” in Double Engine Uttam Pradesh.@AITCofficial @abhishekaitc @AITC4UP @myogiadityanath @BJP4UP @BJP4India pic.twitter.com/PtADAKE2zh— Sanghamitra Bandyopadhyay (@AITCSanghamitra) September 5, 2022
આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ ડિપાર્ટમેન્ટ એક્શન મોડ માં આવી ગયું હતું. કોન્સ્ટેબલ અને હોમગાર્ડને બંનેને સસ્પેન્ડ કરી નાખ્યા હતા. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment