નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સિવિલ અને UN મેહતા હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી.અહી તેમણે જણાવ્યું કે, રાજ્યમાં કોરોના ના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. રાજધાનીમાં કોરોના ના કારણે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર વધી રહ્યો છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અનુસાર છેલ્લા 24 કલાક માં કોરોના ના લગભગ 25000 નવા કેસ સામે આવ્યા હતા. વાયરસની સ્થિતિ ખૂબ ખરાબ થઈ ચૂકી છે. એવી છે કે લોકોને બેડ માટે ઝઝૂમવી પડી રહ્યું છે.
મહામારીમાં કેસ વધતા રાજ્યની તબીબી વ્યવસ્થા પર ચારેકોર થી આંગળી ચિંધાઈ રહી છે ત્યારે આજે નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ સિવિલ અને UN મેહતા હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
અહી તેમને જણાવ્યું કે, રાજ્યમાં કોરોના ના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. રોજ ના 9000 થી વધુ કેસો આવે છે. કેન્દ્રીય મંત્રી જનરલ વી.કે.સિંહે ટ્વીટ દ્વારા પોતાના કોરોના સંક્રમિત ભાઈને હોસ્પિટલમાં બેડ મળે તેના માટે મદદ માગી છે.
તેમણે એક ટ્વિટ કર્યું છે અને જેમાં તેમને ગાઝિયાબાદના મુખ્યમંત્રી યોગીના માહિતી સલાહકાર શલભ મણી ત્રિપાઠી, નોઈડા ના ધારાસભ્ય પંકજ સિંહને ટેગ કર્યું છે.
ગઈકાલે એક દિવસમાં દેશમાં કોરોના ના નવા 2 લાખ 60 હજાર 533 કેસ સામે આવ્યા છે. એક જ દિવસ માં કૉરોનાથી રીકવર દર્દીની સંખ્યા 1 લાખ 38 હજાર 156 પહોંચી છે.
તો સાથે જ દેશમાં એક દિવસમાં કોરોનાથી 1 હજાર 492 લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment