અંબાણી પરિવારના આંગણે પ્રી વેડિંગ સેલિબ્રેશન હવે તો પૂર્ણ થઈ ગયું છે પરંતુ હજુ પણ સમગ્ર મીડિયામાં અંબાણી પરિવારના આ પ્રીવેડિંગ સેરેમની ની ચર્ચા ચર્ચા ને ચર્ચા ચાલી રહી છે. હાલમાં જ જ પ્રિ વેડિંગ સેરેમની ના બીજા દિવસે ગીતાબેન અંબાણીએ જે હીરા માણેક અને પન્ના જડીત કીમતી હાર પહેર્યો હતો
તેની કિંમત જાણીને પણ તમે ચોકી જવાના છો. આપને સાથે સાથે જણાવી દઈએ કે આ ત્રણ દિવસના કાર્યક્રમમાં લોકો કહે છે કે મુકેશભાઈ અંબાણીએ 1000 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે.અંબાણી પરિવારની પુત્ર વધુ કિંમતી સાડીઓ અને કીમતી જ્વેલરી પહેરવાનું પસંદ કરે છે.
નીતા બહેન નીલમણી નેકલેસ પહેર્યો હતો અને તેની કિંમત અંદાજે 450 થી 500 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. ખરેખર નીતા અંબાણી વૈભવશાળી શોખ છે કારણ કે આપણા ગામમાં કોઈક 500 કરોડની પાર્ટી હોય તો આપણે એમ કહેતા હોઈએ છીએ કે કેટલા પૈસા વાળા.
ત્યારે નીતાબેન અંબાણીનો આ 450 થી 500 કરોડનો આ સુંદર મજાનો હીરા અને નીલમણીથી જડી જ્વેલરી જોઈને મોટાભાગના સેલિબ્રિટી પણ આચાર્યચકિત થઈ ગયા હતા અને આપને જણાવી દઈએ કે આ હારની સાથે મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલી ચાંદીની કાઝીવરમ સાડી પણ તેમને પહેરી હતી. તેને ખૂબ જ સુંદર જરદોશી ભરત કામથી શણગારવામાં આવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment