નીતા અંબાણી પોતાના સ્વાસ્થ્ય માટે પીવે છે દુનિયાનું સૌથી મોંઘું પાણી…! એક બોટલની કિંમત સાંભળીને ચોકી ઉઠશો…

આપણા દેશના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશભાઈ અંબાણીને તો આપ સૌ લોકો ઓળખતા જ હશો. મુકેશભાઈ અંબાણી અને તેમનું પરિવાર હંમેશા પોતાની જીવનશૈલીને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

તમે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી અને તેમના દીકરા અને પુત્રવધુના મોંઘા મોંઘા શોખની ઘણી વાતો સોશિયલ મીડિયા પર સાંભળી હશે. ત્યારે આજે આપણે નીતા અંબાણી ની એક એવી વાત કરવાના છીએ. જે સાંભળીને તમે પણ ચોકી ઉઠશો.

નીતા અંબાણી હંમેશા પોતાની સ્ટાઈલ અને ફેશન પાછળ લાખો કરોડો રૂપિયા ખર્ચે છે. કહેવાય છે કે, નીતા અંબાણી જે કપમાં ચા પીવે છે તેની કિંમત પણ 3 લાખ રૂપિયા છે. ઉપરાંત નીતા અંબાણી આજે દુનિયાનું સૌથી મોંઘું પાણી પીવે છે. આ પાણીની કિંમત સાંભળીને તમે સૌ કોઈ લોકો ચોકી ઉઠશો.

મિત્રો તમને જણાવી દઈએ કે, નીતા અંબાણી જે પાણી પીવે છે તે પાણીની 750 ml બોટલની કિંમત 40 લાખ રૂપિયા છે. તેઓ EKKA CRISTALO TRIBOTO નામની કંપનીનું પાણી પીવે છે. જાણકારી અનુસાર આ બોટલની વિદેશમાં કિંમત 60,000 ડોલર છે.

આપણને સૌને થતું હશે કે પાણી એટલું બધું મોંઘુ કેમ. પરંતુ તમને જણાવી દઈએ કે આ પાણીની બોટલ શુદ્ધ સોનાની બનેલી છે. આ ઉપરાંત પાણીમાં અમુક એવા ગુણધર્મો ભેળવવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*