નીતા અંબાણીએ ખરીદી ગુલાબી રંગની rolls Royce કાર, તેની કિંમત અને ફિચર્સ જાણીને…જુઓ તસવીરો

ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર નીતા અંબાણીએ 12 કરોડ રૂપિયાની સુપર લક્ઝરી ગાડી ખરીદી છે અને દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન પાસે લગભગ 168 લક્ઝરી ગાડીઓનું કલેક્શન છે

જેમાં Maybach, Ferrari, Bentley, Mercedes-Benz અને BMW કંપનીઓની કારનો સમાવેશ થાય છે.અંબાણી પરિવારને રોલ્સ રોયલ ગાડી સાથે ખૂબ જ લગાવ છે અને હાલમાં જમવાની પરિવારના નાના દીકરા અનંત નો પણ વિડિયો સામે આવ્યો છે જેમાં તે 10 કરોડની રોલ્સ રોયલ ગાડીમાં બેસીને દુબઈના મોલમાં પોતાના લગ્નની ખરીદી કરવા જઈ રહ્યા છે

પરંતુ અંબાણી પરિવારને રોલ્સ રોયસ સાથે ખાસ લગાવ છે. હાલમાં જ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તે 10 કરોડની કિંમતના રોલ્સ રોયસ કુલીનન બ્લેક બેજમાં દુબઈના એક મોલમાં જોવા મળ્યા હતા. હવે સમાચાર આવ્યા છે કે નીતા અંબાણીએ નવી રોલ્સ રોયસ ફેન્ટમ VIII ની ડિલિવરી લીધી છે. આ ગુલાબી રંગની કાર ખાસ નીતા અંબાણી માટે તૈયાર કરવામાં આવી છે.

અને આપને જણાવી દઈએ કે નીતા અંબાણીએ નવી રોલ્સ રોયલ ફેન્ટમ VII ની ડીલવરી લીધી છે ને ગુલાબી રંગની ખાસ ગાડી નીતા અંબાણી માટે તૈયાર કરવામાં આવી છે.આપને જણાવી દઈએ કે આ ગાડી ની કિંમત લગભગ 12 કરોડ રૂપિયાની આજુબાજુ છે

અને નીતા અંબાણીએ જે ગાડી ખરીદી છે તે એક્સટેન્ડેડ વિલ વર્ઝન છે. આ ગાડી ની તસ્વીર ઝડપથી ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે અને નીતા અંબાણી માટે ખાસ આ ગાડી કસ્ટમાઈઝ કરવામાં આવી છે. તેની સીટ પર NMA લખેલું છે

આ કારની સૌથી મોટી ખાસિયત તેનો રંગ છે. સામાન્ય રીતે રોલ્સ રોયસ કારનો રંગ કાળો અને સફેદ હોય છે પરંતુ નીતા અંબાણીની કારને રોઝ ક્વાર્ટઝ પેઈન્ટ સ્કીમ સાથે ઓર્કિડ વેલ્વેટ ઈન્ટિરિયરથી શણગારવામાં આવી છે.

જેને નીતા મુકેશ અંબાણી સાથે જોડવામાં આવ્યું છે.આ ગાડી ની ખાસિયત તેનો રંગ છે અને આ ગાડીના લોગો નો કલર ગોલ્ડન છે અને તેમાં 6.75 લીટર ક્ષમતાનું ટ્રીન ટર્બો V12 એન્જિન છે જે 571 BHP નો મજબૂત પાવર અને 900Nm ટોરક જનરેટ કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*