ખેડૂતો માટે રાહતના સમાચાર:સૌરાષ્ટ્રની આ માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ!જાણો દરેક પાકો ના શું છે ભાવ?

Published on: 11:21 am, Sun, 18 October 20

સૌરાષ્ટ્રની જસદણ માર્કેટ યાર્ડ માં મગફળીના ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યા હતા. ખેડૂત મોટા પ્રમાણમાં મગફળી ઉપરાંત અન્ય પાકો માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે વેચી રહ્યા છે ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર ગણી શકાય તે સામે આવ્યા છે. રાજ્યમાં અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાક ભારે છે કારણકે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને સૌરાષ્ટ્રમાં આગાહી કરવામાં આવી છે ત્યારે પાક નુકશાન ને લઈને સૌરાષ્ટ્રના ખેડૂતોને ભીતિ સતાવી રહી છે.

રાજકોટ જસદણ માર્કેટ યાર્ડ માં કપાસના ભાવ 4250 થી 5300 રહ્યા હતા. જસદણ માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ ની વાત કરીએ તો 4750 થી 5650 રહા હતા. ચોખાના ભાવ જસદણ માર્કેટ યાર્ડ માં 1760 થી 1820 રહા હતા. આ વર્ષે વરસાદના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે.

ઘઉંના ભાવ જસદણ માર્કેટ યાર્ડ માં 1750 થી 2000 રહા હતા. બાજરા ના ભાવ જસદણ માર્કેટ યાર્ડ માં 1150 થી 1605 રહા હતા.

જુવાર નો ભાવ જસદણ માર્કેટ યાર્ડ માં 1310 થી 3395 રહા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂતો માટે રાહતના સમાચાર:સૌરાષ્ટ્રની આ માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ!જાણો દરેક પાકો ના શું છે ભાવ?"

Leave a comment

Your email address will not be published.


*