દિવાળીના તહેવારો બાદ ગુજરાત રાજ્યમાં કોરોના ને લઈને આવ્યા રાહતના સમાચાર.

173

ગુજરાત રાજ્યમાં દિવાળીના તહેવારમાં કોરોના કેસમાં સતત વધારો થતાં ચિંતાજનક સ્થિતિ સર્જાઇ હતી.રાજ્ય માટે રાહતના સમાચાર એ છે કે પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ લાવી રહી છે અને છેલ્લા દસ દિવસથી કોરોના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1120 વ્યક્તિને કોરોના સંક્રમિત થયા છે.આ સાથે જ કોરોના કુલ કેસનો આંકડો 2,28,803 છે.

હાલમાં રાજ્યમાં 13018 એક્ટિવ કેસ છે જ્યારે 63 દર્દી વેન્ટીલેટર પર છે. દસ દિવસમાં કોરોના દૈનિક કેસના પ્રમાણમાં સતત ઘટાડો થતા રાજ્ય માટે મહત્વના અને રાહતના સમાચાર સામે આવ્યા છે.છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 7 જયારે સુરતમાં 3 અને.

થયુંોદરામાં એક નું કોરોના થી મૃત્યુ થયું છે.કોરોના થી ફૂલ મૃત્યુઆંક માં અમદાવાદમાં 2180, સુરતમાં 935 અને વડોદરામાં 229 છે. ગુજરાતમાં હાલ કોરોના થી મૃત્યુદર 1.82 ટકા છે.

દિવાળી બાદશાહ સતત કોરોના ના કેસ વધતા રાજ્યના ચાર શહેરમાં કરફયુ લગાવવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!