રાજ્યમાં કોરોના ની કહેર વચ્ચે આ જિલ્લાઓ માટે આવ્યા મોટા રાહતના સમાચાર, જાણો વિગતે

321

ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો સતત ઘટી રહ્યા છે. રાજ્યના આઠ જિલ્લાઓ માટે મોટા રાતના સમાચાર સામે આવ્યા છે. આ જિલ્લાઓમાં ગમે ત્યારે તે કોરોના થી મુક્ત થઈ શકે છે. મહત્વની વાત એ છે કે આ જિલ્લાઓમાં 50 થી ઓછા કેસ છે જ્યારે બે જિલ્લામાં 10 થી ઓછા એક્ટિવ કેસો છે. રાજ્યના ડાંગ માં સૌથી ઓછા ચાર એક્ટિવ કેસો છે. તાપીમાં 6, પોરબંદરમાં 13, વલસાડમાં 21, સાબરકાંઠામાં 30, મહીસાગરમાં 44, નવસારીમાં 45 અને અરવલ્લીમાં 47 એક્ટિવ કેસો છે.

રાજ્યરોના કેસની વાત કરવામાં આવે તો સુરત કોર્પોરેશન માં 163, અમદાવાદ કોર્પોરેશનમાં 158, વડોદરા કોર્પોરેશન 75, સુરતમાં 62, રાજકોટ કોર્પોરેશનમાં 66, વડોદરામાં 39, મહેસાણામાં 35, પાટણમાં 33, રાજકોટમાં 28, ગાંધીનગર કોર્પોરેશનમાં 26, સાબરકાંઠામાં 25, ભરૂચમાં 20, ગાંધીનગરમાં 20.

સુરેન્દ્રનગરમાં 18, અમરેલી અને બનાસકાંઠા જિલ્લામાં 17 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં તમામ રાજ્યોમાં કોરોના કેસ નું પ્રમાણ ઘટવા લાગ્યું ગુજરાત માટે ખૂબ જ સારા સમાચાર છે.

પરંતુ ડોક્ટરના કહેવા મુજબ શિયાળામાં કોરોના નું સંક્રમણ ખૂબ જ છે. તે માટે સાવધાની રાખવી પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!