સુરત શહેરના રત્ન કલાકારોને લઈને આવ્યા મોટા રાહતના સમાચાર,દિવાળી બાદ…

Published on: 10:22 am, Fri, 29 October 21

આગામી દિવાળીના તહેવારો દરમિયાન લોકો પોતાના વતન તરફ પ્રવાસ કરતા હોય છે.મહત્તમ પ્રજા જાહેર પરિવહનનો લાભ મળી રહે તે હેતુથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભાવનગર વિભાગ દ્વારા 30-10-2021 થી 1-11-2021 સુધી વિભાગના તમામ પાંચ ડેપો ખાતે થી ટ્રીપો નું આયોજન કરવામાં આવેલ છે.

ભાવનગર જિલ્લાના મહત્તમ રત્ન કલાકારો સુરત તથા આસપાસના વિસ્તારમાં સ્થાયી થયેલ હોય તેઓને વતન પરત લાવવા ભાવનગર વિભાગ દ્વારા કુલ 100 બસો સુરત મોકલવામાં આવશે. જેમાં ભાવનગર ડેપો થી 29 બસો, ગારીયાધાર ડેપો થી 18 બસો, તળાજા ડેપો થી 18 બસો, મહુવા ડેપો થી 17 બસો અને પાલીતાણા ડેપો થી 18 બસો દોડાવાશે.

હવે નાના એલપીજી સિલિન્ડર પણ દેશભરની વ્યાજબી કિંમતની દુકાનો પર મળી રહેશે. આ સાથે સરકારે આ દુકાનોમાં નાણાકીય સેવાઓ પ્રદાન કરવા અને મૂડી વધારવા માટે તેના ડીલરોને મુદ્રા લોન આપવાનો કોઈ પ્રસ્તાવ મૂક્યો હતો.દેશમાં કુલ 5.32 લાખ રાશનની દુકાનો છે. નાના એલપીજી સિલિન્ડર ના આ પગલાં સાથે કેન્દ્ર સેવાઓને ગરીબ અને જરૂરિયાતમંદ ગ્રાહકોને નજીક લઈ જવાનો લક્ષ્યાંક ધરાવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરત શહેરના રત્ન કલાકારોને લઈને આવ્યા મોટા રાહતના સમાચાર,દિવાળી બાદ…"

Leave a comment

Your email address will not be published.


*