કોરોના મહામારી વચ્ચે લગ્ન કરનારા લોકો માટે આવ્યા મોટા રાહતના સમાચાર,હવેથી 100 લોકોના બદલે…

Published on: 3:13 pm, Mon, 2 November 20

ગુજરાત રાજ્યમાં હાલ કોરોના મહામારી વચ્ચે રાજ્ય ની રૂપાણી સરકાર લગ્ન કરનારા લોકો માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યની રૂપાણી સરકારે હવે લગ્ન સમારંભમાં 100 ના બદલે 200 લોકો ની છૂટ આપી છે અને આ નિર્ણય આવતી કાલથી અમલી બનશે તેવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે.રૂપાણી સરકાર ના મહત્વના નિર્ણય ગુજરાત રાજ્ય ના કેટલા લોકો જે કોરોના મહામારી દરમિયાન લગ્ન ગ્રંથી માં જોડાવાના છે.

તેમના માટે સૌથી મોટા અને રાહતના સમાચાર ગણી શકાય છે.હાલમાં ગુજરાત રાજ્યમાં કોરોના કાળ દરમ્યાન લોકડાઉન બાદન લોકમાં સરકાર દ્વારા નિયમોમાં થોડી ઘણી છૂટછાટ આપવામાં આવી રહી છે ત્યારે હાલમાં સરકારે લગ્ન સમારંભ ને લઈને મોટી છૂટ આપી છે.આવતી કાલથી રાજ્યમાં લગ્ન સમારંભમાં સરકાર દ્વારા.

200 લોકોને મંજૂરી આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે આ અગાઉ સરકાર દ્વારા લગ્ન સમારંભમાં 100 વ્યક્તિઓને છૂટ આપવામાં આવી હતી.

કોરોના સમયમાં લગ્ન માટે આ ખૂબ જ સારા સમાચાર છે ૧૦૦ ની જગ્યાએ 200 જણા થઈ શકે છે ભેગા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના મહામારી વચ્ચે લગ્ન કરનારા લોકો માટે આવ્યા મોટા રાહતના સમાચાર,હવેથી 100 લોકોના બદલે…"

Leave a comment

Your email address will not be published.


*