તેલ કંપનીઓ તરફથી મળ્યા મોટા રાહતના સમાચાર, જાણો આજના પેટ્રોલ ડીઝલના ભાવ.

107

સરકારી તેલ કંપનીઓએ આજે સતત 9 માં દિવસે પેટ્રોલ ડીઝલ ના ભાવમાં વધારો કર્યો નથી જેથી સામાન્ય લોકોને રાહત મળી છે.દેશની રાજધાની માં આજે પેટ્રોલ ની કિંમત પ્રતિ લીટર 90.56 રૂપિયા અને ડીઝલ ની કિંમત પ્રતિ લીટર 80.87 રૂપિયા છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ફૂડ ઓઈલ ના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આ સ્થિતિમાં પેટ્રોલ ડીઝલ સ્થાનિક બજારમાં સસ્તું થઈ શકે છે.

માર્ચમાં પેટ્રોલ અને ડીઝલ ના ભાવમાં ત્રણ વખત ઘટાડો કરાયો હતો.આ કાપ બાદ પેટ્રોલ માત્ર 61 પૈસા અને ડીઝલ 60 પૈસા પ્રતિ લીટર સસ્તું થયું છે.

ફેબ્રુઆરી મહિના દરમિયાન પેટ્રોલ ના ભાવમાં 16 હપ્તા દ્વારા વધારો કરવામાં આવ્યો હતો.4.74 રૂપિયાની તો ડીઝલ ની 4.52 રૂપિયા મોંઘું થયું હતું.

પેટ્રોલ અને ડીઝલ માં અન્ય શહેરોમાં ભાવ ની વાત કરવામાં આવે તો દિલ્હી માં પેટ્રોલ 90.56 અને ડીઝલ 80.87,મુંબઈ માં ડીઝલ 87.96 અને પેટ્રોલ 96.98.

કોલકાતા માં ડીઝલ 83.75 અને પેટ્રોલ 90.77,ચેન્નાઇ માં ડીઝલ ના 85.88 અને પેટ્રોલ 92.58,સુરત માં ડીઝલ 87.39 અને પેટ્રોલ 87.94 જોવા મળ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!