આવો ભયંકર અકસ્માત પહેલા ક્યારેય નહીં જોયો હોય… જો હિંમત હોય તો જ વિડિયો જોજો…

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા અકસ્માત ના વિડીયો સામે આવતા હોય છે જે જોઈને આપણે ધ્રુજી જઈએ છીએ. હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ભયાનક અકસ્માત સર્જાય છે. કેટલાક અકસ્માતોમાં વાહનની હાલત એટલી ખરાબ હોય છે કે મૃતદેહ ને કાઢવા માટે વાહનને કાપવું પડે છે.

આવા અકસ્માતોના ઘણા વિડીયો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આવી જ એક ઘટનાનો વિડીયો ફરી વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો જોયા પછી તમે ચોક્કસપણે સમજી શકશો કે રસ્તા પર ઓવરટેકિંગ કેટલું જોખમી સાબિત થઈ શકે છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક કાર ચાલકે હાઈવે પર ટ્રકને ઓવરટેક કરતો જોવા મળી રહ્યો છે.

કારનો ડ્રાઇવર ઉતાવળમાં દેખાય છે, હાઈવે પર લોકો જે સૌથી મોટી ભૂલ કરે છે તે ઓવરટેકિંગ છે. ઓવરટેકિંગને કારણે તે વાહન પરથી પોતાનો કાબૂ ગુમાવી બેસે છે અને અકસ્માત નો શિકાર બને છે. અહીં પણ એવું જ થાય છે, માણસ તેની કાર પરનો કાબૂ ગુમાવી બેસે છે. રસ્તા પર ચાલતા ટ્રક ની બાજુમાં બે કાર દોડી રહી છે, પહેલા તે વ્યક્તિ જમણી બાજુથી ઓવરટેક કરે છે.

પરંતુ જ્યારે તે પસાર થવામાં અસમર્થ હોય છે, ત્યારે તે ડાબી બાજુથી ઓવરટેક કરવાનો પ્રયાસ કરવા લાગે છે. ત્યારે અચાનક તેની કાર સામેના વાહન સાથે અથડાઈ છે અને જોરદાર ટક્કર થાય છે. પછી કાર ટ્રક તરફ આગળ વધે છે જે બાદ કારના ટુકડા ઉડી જાય છે, આ વિડીયો ટ્વિટર એકાઉન્ટ @cctvidiots પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે.

આ પેજ પર અવારનવાર આશ્ચર્યજનક વિડીયો પોસ્ટ કરવામાં આવે છે. આ વીડિયોને એક કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે, જ્યારે ઘણા લોકોએ આ વિડીયો પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*