ખેતરમાં કામ કરતાં ભત્રીજનું કરંટ લાગતા મોત, 8 કલાક પછી કાકા સાથે કંઈક એવું બન્યું કે… કાકા-ભત્રીજાની એક સાથે અર્થી ઊઠી…

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં કંઈક એવું બન્યું કે એક જ પરિવારના બે સભ્યોની એક સાથે અર્થે ઊઠી હતી. જાણવા મળી રહ્યું છે કે ભત્રીજાના મૃત્યુના સમાચાર મળ્યા બાદ કાકાનું પણ મોત થયું હતું અને બંનેના એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, 30 વર્ષનો શીલેન્દ્ર નામનો યુવક ખેતરમાં કામ કરવા માટે ગયો હતો. ખેતરમાં ગાય ઘૂસી ગઈ હતી, એટલા માટે તે ગાયને ભગાવી રહ્યો હતો. આ દરમિયાન તે ખેતરમાં આવેલા વીજ પોલને અડે છે ત્યારે તેને જોરદાર કરંટ લાગ્યો હતો.

કરંટ લાગતા જ તેનું દર્દનાક મોત થઈ ગયું હતું. યુવકના મોતના સમાચાર મળતા જ તેનો પરિવાર દોડતો થઈ ગયો હતો. ત્યારબાદ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.

આ ઘટના બનતા જ મૃતક યુવકના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. ભત્રીજાનું મોત થતા જ તેના કાકાને ભારે આઘાત લાગ્યો હતો. આ કારણોસર શીલેન્દ્રના કાકા અનારસિંહને અચાનક જ હાર્ટ એટેક આવ્યું હતું અને આ કારણોસર તેમનું પણ મોત થઈ ગયું હતું.

ભત્રીજાના મોત બાદ કાકાનું મોત થતા જ પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદને કર્યું હતું. ત્યાર પછી કાકા ભત્રીજાની એક સાથે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી અને બંનેના એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*