ઘોર કળયુગ…! નરાધમ પિતાએ કુહાડી લઈને પોતાના 12 વર્ષના દીકરાનો જીવ લઈ લીધો… ઘટના સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક પિતાએ પોતાના 12 વર્ષના દીકરાનો જીવ લઈ લીધો છે. પિતાએ પોતાના દીકરાને એવું દર્દનાક મોત આપ્યું કે સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે. જાણવા મળી રહ્યું છે કે દીકરાએ સાયકલ લેવાની જીદ કરી હતી.

પરંતુ તેના પિતા પાસે પૈસાના હતા. જેથી ગુસ્સામાં આવીને પિતા કુહાડી લઈને પોતાના દીકરા ઉપર તૂટી પડ્યા હતા અને પોતાના માસુમ દીકરાનો જીવ લઈ લીધો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવ્યા તેને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, દીકરાનો જીવ લીધા બાદ આરોપી પિતા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલમાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી દીધી છે. આ ચોકાવનારી ઘટના મધ્યપ્રદેશના સાગરમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલા 12 વર્ષના બાળકનું નામ યશવંત હતું. યશવંત સોમવારના રોજ પોતાના ઘરે હતો.

આ દરમિયાન તેને પોતાના પિતા પાસે સાયકલ લેવાની જીદ કરી હતી. ત્યારે પિતાએ કહ્યું કે તેની પાસે પૈસા નથી છતાં પણ દીકરો સાયકલ માટે જીદ કરતો હતો. ત્યારબાદ પિતા ખૂબ જ ગુસ્સામાં આવી ગયા હતા અને કુહાડી લઈને પોતાના 12 વર્ષના માસુમ દીકરા ઉપર તૂટી પડ્યા હતા. આ કારણોસર દીકરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું મોત થઈ ગયું હતું.

અકસ્માતની ઘટના બન્યા બાદ ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ગામના લોકો પાસે સમજે તે પહેલા તો આરોપી પિતા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને ફરાર થયેલા પિતાની શોધખોળ શરૂ કરી દીધી છે. ઉપરાંત પોલીસે મૃત્યુ પામેલા બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*