આપણે જાણીએ છીએ કે વિશ્વમાં સૌથી ધનિક વ્યક્તિમાં અંબાણી પરિવાર હંમેશા મોખરે છે અને મુકેશ અંબાણી ના નાના દીકરાની જાહો જલાલી જોઈને તમે પણ ચોકી જશો. હાલમાં આનંદ અંબાણી ની ચર્ચા થઈ રહી છે વાત જાણે એમ છે
કે અન્નત અંબાણી એક ઇવેન્ટ ની અંદર પરંપરાગત પોશાકમાં ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા હતા અને ત્યારે તેઓએ પીળા રંગનો પૂરતો અને ધોતી સાથે સ્લીવલેસ નારંગી રંગનું જેકેટ પણ પહેર્યું હતું. જોકે તેના સમગ્ર દેખાવનું મુખ્ય આકર્ષણ તો તેની ઘડિયાળ હતી.
આપને જણાવી દઈએ કે અનંત અંબાણી 18 કેરેટની પીળી ગોલ્ડન રિચર્ડ મિલે કોઈ ફિશ ટુરબીલન RMS 10 ઘડિયાળ પહેરી હતી.આ શાહી ઘડિયાળમાં ડાયલમાં વાસ્તવિક હીરા અને કોઈ માછલી દર્શાવવામાં આવી હતી જે સંપૂર્ણપણે હાથથી દોરવામાં આવી હતી.
અને લક્ઝરી ઘડિયાળ ની કિંમત 1.2 મિલિયન અમેરિકન ડોલર એટલે કે નવ કરોડ 98 લાખ રૂપિયાની આસપાસ થાય.આનંદ અંબાણીએ એપ્રિલ 2023 માં પણ ખૂબ જ મોંઘી ઘડિયાળ પહેરી હતી. નીતા અંબાણી કલ્ચર સેન્ટરના લોન્ચિંગ માટે તેને એક
જોરદાર ઘડિયાળ પહેરી હતી જે પાર્ટેક ફિલિપ ઘડિયાળ પહેરીને તમામ લોકોને ચોંકાવી દીધા હતા. આપને જણાવી દઈએ કે તેને કાળા શૂટ સાથે હીરા અને નીલમણી બટનો સાથે આ 10 કરોડ રૂપિયાની ઘડિયાળ પેરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment