મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના સૌરાષ્ટ્રની આ જગ્યાએ થશે ભવ્ય પ્રી વેડિંગ,મોટા માણસોના પ્રી વેડિંગ ના કાર્ડ જોઈને…

દોસ્તો સમગ્ર વિશ્વમાં મુકેશ અંબાણી ભારતનો ડંકો વગાડી રહ્યા છે અને માત્ર આપણા દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વભરમાં તેઓ લોકપ્રિય પણ છે અને ત્યારે તેમને પોતાના મોટા દીકરા દીકરીના લગ્ન તો ખૂબ જ શાનદાર રીતે કર્યા હતા ત્યારે હાલમાં મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાવવા જઈ રહી છે.

તેમની અનોખી જોડી એક ચર્ચાનો વિષય બની ગયો હતો પરંતુ તેઓ બંને ખુબ જ સુંદર લાગી રહ્યા હતા. અનંત અંબાણી આટલા મોટા વ્યક્તિ હોવા છતાં પોતાના પિતાના માર્ગદર્શન પર ચાલે છે અને હંમેશા સાદગી ભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તેમના પ્રિ વેડિંગનું કાર્ડ ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયું છે

અને તેમના લગ્ન પણ અંબાણી પરિવાર ખૂબ ભવ્ય રીતે કરવાનું છે ત્યારે પ્રી વેડિંગની ચોક્કસ તારીખ સમય કે સ્થળ હજુ સુધી નક્કી થયું નથી પરંતુ આવનારા સમયમાં નક્કી થઈ શકે છે.તેઓ આટલા મોટા વ્યક્તિ હોવા છતાં પણ પોતાના વતન સંસ્કાર અને સંસ્કૃતિને ભૂલ્યા નથી તે ખૂબ મોટી વાત છે અને જાણવા મળી રહ્યું છે

કે તેમના દીકરા અનંતનું પ્રી-વેડિંગ પોતાના વતન જામનગર કરશે અને સંસ્કૃતિની યાદોને ફરીથી તાજી કરવામાં આવશે ત્યારે પ્રીવેડિંગ કાર્ડ પર સ્થળનું નામ પણ છાપવામાં આવ્યું છે.આ કાર્ડની વાતો સોશિયલ મીડિયામાં જોર પકડ્યું છે અને ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આ કાળના બન્યો છે

ત્યારે આ કાળ ને લોકો દ્વારા ખૂબ શેર કરવામાં આવ્યું છે અને લોકો કોમેન્ટમાં પોતાનો મંતવ્ય અને પ્રતિસાદ આપી રહ્યા છે ત્યારે ખરેખર આ પ્રી-વેડિંગ સંસ્કૃતિ અને સંસ્કારોને ફરીથી તાજુ કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*