મિત્રો તમે ભારતના સૌથી ધનિક વ્યક્તિઓમાં આવતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણીને તો જરૂર આપતા હશો. મુકેશ અંબાણી અને તેમનું પરિવાર હંમેશા ચર્ચામાં રહેતું હોય છે. એશિયા સહિત આખા દેશમાં મુકેશ અંબાણીનો ખૂબ જ મોટું નામ છે. એશિયાના સૌથી વધુ પૈસાદાર વ્યક્તિઓમાં એક મુકેશ અંબાણી પણ છે.
મુકેશ અંબાણી પાસે એટલો પૈસો છે કે તે દુનિયાની તમામ સુખ સુવિધાઓ ખરીદી શકે છે. તેમની પાસે કરોડો રૂપિયાની કારથી લઈને કરોડો રૂપિયાના પ્રાઇવેટ પ્લેન પણ છે. એટલું જ નહીં પરંતુ મુકેશ અંબાણીના પત્ની નીતાબેન અંબાણી ipl ટીમ મુંબઇ ઇન્ડિયન્સના માલિક કોણ છે. તમને બધાને ખબર હશે કે અંબાણી પરિવાર કાંઈક ને કાંઈક વસ્તુને લઈને હંમેશા સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે.
મુકેશ અંબાણીના ઘર વિશે તો તમે બધા જ જાણતા હશો. તેમના ઘરમાં દુનિયાની તમામ સુખ સુવિધાઓ છે અને આ ઘરની દેખરેખ માટે 100 થી પણ વધારે લોકો અહીં કામ કરે છે. મુકેશ અંબાણીને બે દીકરાઓ અને એક દીકરી છે. જેમાં મોટા દીકરાના લગ્ન થઈ ગયા છે અને નાની દીકરી ઈશા અંબાણીના લગ્ન 2018 માં થયા હતા.
ઈશા અંબાણી ના લગ્ન ની ચર્ચાઓ ચારે બાજુ ચાલી હતી. મિત્રો તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ પોતાની દીકરી ઈશા અંબાણીના લગ્નમાં લગભગ 700 કરોડથી પણ વધારે રૂપિયા નો ખર્ચો કર્યો હતો. આ લગ્નમાં મોટી મોટી હસ્તીઓએ પોતાની હાજરી આપી હતી.
લગ્ન બાદ ઇશા અંબાણી સાસરામાં પણ ખૂબ જ મોટા અને વિશાળ બંગલામાં રહે છે. આ બંગલો પણ તમામ સુખ સુવિધાઓએથી ભરેલો છે. મિત્રો તમને જણાવી દઈએ કે ઈશા અંબાણીના પતિ પણ મુંબઈના ખૂબ જ મોટા બિઝનેસમેન છે. ઈશા અંબાણી ના પતિનું ઘર કરોડો રૂપિયા નહીં પરંતુ અરબો રૂપિયાનું છે.
આ બંગલાનું નામ આનંદ પીરામલ છે. તેની કિંમત અબજો રૂપિયા છે. મળતી માહિતી અનુસાર તેમના ઘરની કિંમત 500 કરોડ રૂપિયાથી પણ વધારે છે. ઘર એટલું સુંદર છે કે તેના ફોટા જોઈને તમારા પણ હોશ ઉડી જશે. આ ઘર સ્વર્ગ કરતાં ઓછું નથી. આ ઘરમાં ઈશા અંબાણી ખૂબ જ આરામનું જીવન જીવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment