લક્ઝરી ગાડી છોડી નીતા અંબાણી સાથે બસમાં જતા હતા મુકેશ અંબાણી,જાણો મુકાભાઈએ લવ મેરેજ કર્યા કે અરેન્જ મેરેજ

ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી વિશે આપણે કંઈક ને કંઈક વાંચતા હોઈએ છીએ પરંતુ આજે અમે તમને તેમના લવ સ્ટોરી ની વાત કરવાના છીએ મુકેશ અંબાણીના 67 માં જન્મ દિવસ બાદ.મિત્રો પૈસાવાળા લોકોને તો તમામ લોકો જન્મદિવસની શુભકામનાઓ પાઠવતા હોય છે

અને મુકેશ અંબાણીના પિતાનું નામ ધીરુભાઈ અંબાણી છે અને આપણે બધા જાણીએ છીએ કે તે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે લોકો કહે છે મુકેશ અંબાણીને નીતા અંબાણીએ લવ મેરેજ કર્યા છે જ્યારે અમુક લોકો કહે છે કે તેમને એરેન્જ મેરેજ કર્યા છે

પરંતુ આજે અમે તમને તેઓના મુખ્ય જ તેઓએ જે ઇન્ટરયામાં વાત કરી છે તે જણાવવાના છીએ.નીતા અંબાણી કોલેજમાં ડાન્સ પ્રોગ્રામ દરમિયાન મુકેશ અંબાણીના પિતાએ ધીરુભાઈ તેમને પહેલી વખત જોયા હતા અને ધીરુભાઈ કર્યું હતું કે હું અને મારા ઘરની વહુ બનાવીશ

અને ત્યારબાદ ધીરુભાઈ નીતા અંબાણીના પિતાને ફોન કર્યો અને ત્યારબાદ બંનેના લગ્ન નક્કી થયા હતા. આપને જણાવી દઈએ કે મુકેશ અંબાણીના લગ્ન લવ મેરેજ નથી અરેન્જ મેરેજ છે લગ્ન નક્કી થયા બાદ નીતા અંબાણી અને મુકેશ અંબાણી હંમેશા એકબીજાને મળતા હતા અને બંને મોંઘી ગાડીઓ છોડીને બસમાં સફર કરતા હતા

અને મુકેશ અંબાણીએ નીતા અંબાણીને ફિલ્મી અંદાજમાં પ્રપોઝ પણ કરેલું છે અને એક વખત તેઓ ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા ત્યારે તેઓએ ફિલ્મી સ્ટાઇલમાં પ્રપોઝ કર્યો હતો અને પૂછ્યું હતું કે શું તું મારી સાથે લગ્ન કરીશ? અને નીતા અંબાણીને તેમને

કહ્યું કે જ્યાં સુધી તમે જવાબ નહીં આપો ત્યાં સુધી હું ગાડી નહીં ચલાવુ અને ત્યારે નીતા અંબાણીએ કહ્યું હતું કે યસ આઈ વિલ આઈ વિલ.આપને જણાવી દઈએ કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના બંને દીકરાઓએ લવ મેરેજ કરેલા છે અને દીકરી ઈશાએ લવ મેરેજ કર્યા છે કે અરેંજ તેના વિશે આપણી પાસે માહિતી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*