આપણે સૌ કોઈ લોકો ભારતના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશભાઈ અંબાણીને તો જરૂર ઓળખતા હશો. મુકેશભાઈ અંબાણી અને તેમનું પરિવાર હંમેશા પોતાની લાઈફ સ્ટાઈલના કારણે ચર્ચામાં રહે છે.
મિત્રો ત્યારે આજે આપણે મુકેશભાઈ અંબાણી પાસે રહેલી રોલ્સ રોયલ ગાડી વિશે વાત કરવાના છીએ. આ રોલ્સ રોયલ ગાડી કંઈક અલગ જ છે. આ ગાડી ની કિંમત 13 કરોડ રૂપિયા છે અને ભારતની અંદર કોઈ વ્યક્તિ દ્વારા ખરીદવામાં આવેલી આ સૌથી મોંઘી ગાડી છે.
મિત્રો જ્યારે મુકેશ અંબાણીના ઘરે આ રોલ્સ રોયલ ગાડી આવી ત્યારે તે જોઈને સૌ કોઈ લોકો ચોથી ઉઠ્યા હતા. પછી તો સોશિયલ મીડિયા પર ચારેય બાજુ આજ વાતની ચર્ચાઓ ચાલતી હતી અને તેના કેટલાક ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
મિત્રો મુકેશ અંબાણીએ આ ગાડી ઘણા સમય પહેલા લીધી હતી અને ગાડી જ્યારે તેઓ ભારત લાવ્યા ત્યારે તેના ઉપર ઘણો બધો ટેક્સ પણ ભર્યો હતો. ગાડી લીધા બાદ તેમને એક ખાસ નંબર પ્લેટ પણ રજીસ્ટર કરાવ્યો હતો.
આ વીઆઈપી નંબર 0001 રાખવામાં આવ્યો છે. તમે જણાવી દઈએ કે આ નંબર પ્લેટ માટે મુકેશ અંબાણીએ 12 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. મુકેશભાઈ અંબાણીની 0001 નંબરની રોલ્સ રોયલની ચર્ચાઓ તો સોશિયલ મીડિયા પર ચારેય બાજુ ચાલી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment