લગ્નની ખુશીમાં છવાઈ ગયો માતમ : બહેનના લગ્નના આગલા દિવસે ભાઈએ પોતાનું જીવન ટૂંકાવી લીધું, બહેનની ડોલી ઊઠે તે પહેલાં ભાઈની અર્થી ઉઠી…

આજકાલ જીવ ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર એક ભાઈએ પોતાની બહેનના લગ્નના આગલા દિવસે પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બનતા જ લગ્નની ખુશીમાં માતમ છવાઇ ગયો હતો. ચારે બાજુ અફરાતફરી મચી ગઇ હતી.

મળતી માહિતી અનુસાર બહેનના લગ્નના એક દિવસ પહેલા ભારે સંગીત સંધ્યામાં જોરદાર ડાન્સ કર્યો હતો. ત્યારબાદ તે પોતાના રૂમમાં ગયો હતો અને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી અનુસાર બીજા દિવસે જ્યારે યુવકની પત્ની અને તેની માતા સવારે યુવકને જગાડવા માટે જાય છે.

ત્યારે બંનેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને બંને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી હતી. આ ઘટના બનતા જ પરિવારના તમામ સભ્યો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાના કારણે પરિવારમાં લગ્નની ખુશીના માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર બહેનના લગ્નના એક દિવસ પહેલા સંગીત સંધ્યામાં જોરદાર ડાન્સ કરીને 30 વર્ષીય પ્રદીપ કુમારે પોતાની રૂમમાં જઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

પ્રદીપકુમાર એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના ગુરૂવારના રોજ બની હતી. ગુરૂવારના રોજ પ્રદીપ કુમારની બહેનની સંગીત સંધ્યા હતી. પ્રદીપકુમારે રાત્રે સંગીત સંધ્યામાં જોરદાર ડાન્સ કર્યો હતો. ડાન્સ કર્યા બાદ એ પોતાની રૂમમાં ચાલ્યો જાય છે.

જ્યારે બીજા દિવસે પ્રદીપ કુમારની માતા અને તેની પત્ની પ્રદીપ કુમાર ને જગાડવા આવે છે. પ્રદીપ કુમારને મૃત હાલતમાં જોવે છે. આ ઘટના બન્યા બાદ પરિવારના લોકો પ્રદીપ કુમારને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે પ્રદીપ કુમારને મૃત જાહેર કર્યો હતો.

પ્રદીપ કુમાર નું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. પ્રદીપ કુમારની બહેનની ડોલી ઊઠે તે પહેલાં તો પ્રદીપ કુમારની અર્થી ઉઠી હતી. પ્રદીપકુમારે કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવી લીધું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*