લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો : લીંબડી-અમદાવાદ હાઈવે પર ઇકો કાર અને બસ વચ્ચે ટક્કર થતાં સર્જાયેલી ગંભીર અકસ્માત, 4 લોકોના મૃત્યુ…

Published on: 3:03 pm, Mon, 2 May 22

અમદાવાદ-લીંબડી હાઇવે પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ચાર લોકો કાળનો કોળિયો બની ગયા છે. અમદાવાદ લીંબડી હાઇવે પર ઇકો કાર અને લકઝરી બસ વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ચાર યુવાનોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા.

જ્યારે અન્ય બે યુવાનોને 108ની મદદથી સારવાર માટે લીંબડી હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઉપરાંત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર રાજકોટના યુવાનો રાજસ્થાન લગ્ન પ્રસંગમાં જઇ રહયા હતા.

આ દરમિયાન રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો. અકસ્માતની ઘટનામાં ઇકો કારનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો થઇ ગયો હતો. અમદાવાદ-લીંબડી હાઇવે પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ચાર લોકો કાળનો કોળિયો બની ગયા છે.

અમદાવાદ લીંબડી હાઇવે પર ઇકો કાર અને લકઝરી બસ વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ચાર યુવાનોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય બે યુવાનોને 108ની મદદથી સારવાર માટે લીંબડી હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

ઉપરાંત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર રાજકોટના યુવાનો રાજસ્થાન લગ્ન પ્રસંગમાં જઇ રહયા હતા. આ દરમિયાન રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો. અકસ્માતની ઘટનામાં ઇકો કારનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો થઇ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો : લીંબડી-અમદાવાદ હાઈવે પર ઇકો કાર અને બસ વચ્ચે ટક્કર થતાં સર્જાયેલી ગંભીર અકસ્માત, 4 લોકોના મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*