લગ્નની ખુશી માં છવાઈ ગયો મૃત્યુનો માતમ, આકાશી વીજળી કડકી, 16 લોકોના મૃત્યુ…

104

હાલમાં સમગ્ર દેશમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અનેક જગ્યાએ ભારે વીજળી સાથે વરસાદ પડી રહ્યો છે ત્યારે વીજળીના કારણે ઘણાં લોકોએ અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા છે તેવી જ એક ઘટના ઢાંકથી થોડે દુર શિબગંજમાં એક ઘટના બની.

નદીમાં તરી રહેલા નાવમાં એક વ્યક્તિના લગ્નની પાર્ટી ચાલી રહી હતી. આ પાર્ટીમાં ઘણા બધા લોકો આવ્યા હતા અને લોકો પાર્ટીનો મસ્ત રીતે ઉઠાવી રહ્યા હતા અને ચારેબાજુ ખુશીનો માહોલ હતો.

જ્યારે આ સમયગાળા દરમિયાન જોરદાર વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદની બચવા માટે લોકોએ નાવ છોડીને નદી કિનારા તરફ જવા લાગ્યા આ દરમિયાન એક જોરદાર વીજળી પડવાનો અવાજ આવ્યો.

ત્યારે જાણવા મળ્યું કે વીજળી પડવાના કારણે 16 લોકોના મૃત્યુ થયા છે.  આંખના પલકારામાં તો લગ્નની ખુશી માતમ છવાઈ ગઈ હતી.

આ ઉપરાંત શહેરના એક અધિકારીએ જણાવ્યું કે કેટલાક લોકો નદીમાં વરસાદથી બચવા માટેના મને છોડીને કિનારા તરફ આવી રહ્યા હતા ત્યારે તેમના પર વીજળી પડી.

આ સમગ્ર ઘટના બની ત્યારે દુલ્હન હાજર નહોતી તે માટે તે બચી ગઈ આ ઉપરાંત વરરાજો પણ ગંભીર રીતે દાઝી ગયો હતો. આ ઉપરાંત બીજા અન્ય લોકો ઘાયલ થયા હતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને ત્યાંની સ્થિતિ ખૂબ જ ગંભીર બની હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!