માતા અને ભાઈ સાથે મળીને ગર્ભવતી બેહનનો જીવ લઈ લીધો – જાણો સમગ્ર ચોંકાવનારી ઘટના…

Published on: 11:15 am, Sun, 17 April 22

આજકાલ જીવ લઈ લેવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. લોકો નાની-નાની વાતમાં માથાકૂટ કરે છે અને નજીવી બાબતમાં એક-બીજાનો જીવ લઇ લે છે. ત્યારે હાલમાં તેવી ઘટના સામે આવી છે. આ ઘટના જાણીને તમે પણ ચોકી જશો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં એક ભાઈ પોતાની બહેનનો જીવ લઈ લીધો છે.

મળતી માહિતી અનુસાર ભાઈએ પોતાની બહેનનો જીવ લઈ લીધો આ ઘટનામાં તેની માતાએ પણ તેને સાથ આપ્યો હતો. આ ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર માતા અને દીકરાએ સાથે મળીને પ્રેગનેટ દીકરીનો જીવ લઇ લીધો હતો.

આ ઘટના બનતા ચારેબાજુ અફરાતફરી મચી ગઇ હતી. આ ચોંકાવનારી ઘટના લાડગાંવના શીવારમાં બની હતી.  મળતી માહિતી અનુસાર દીકરીએ પોતાના પ્રેમી સાથે લગ્ન કર્યા હતા. આ વાતથી દીકરીના પરિવારજનો ખુશ ન હતા. જેને લઇને દીકરીના પરિવારજનોએ દીકરીનો જીવ લેવાનો એક પ્લાન બનાવ્યો હતો.

મળતી માહિતી અનુસાર બહેને ઘરેથી ભાગીને અવિનાશ નામના યુવક સાથે લગ્ન કર્યા કારણોસર ભાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ દીકરી તેના પ્રેમી અવિનાશ સાથે એક સુખી જીવન જીવી રહી હતી. આ દરમિયાન દીકરી ગર્ભવતી પણ થઈ હતી.

ત્યારે દીકરીની માતા અને ભાઈ બંને ભેગા મળીને દીકરીનો જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો. છેવટે બંને ભેગા મળીને ગર્ભવતી દીકરીનો જીવ લઇ લીધો હતો. આ ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી તે સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "માતા અને ભાઈ સાથે મળીને ગર્ભવતી બેહનનો જીવ લઈ લીધો – જાણો સમગ્ર ચોંકાવનારી ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*