અડધાથી પણ વધારે ધારાસભ્યો છોડી શકે છે પક્ષ, કોંગ્રેસ નેતાએ કર્યો ચોંકાવનારો દાવો

Published on: 10:52 am, Wed, 6 January 21

બિહારની રાજનીતિમાં એક મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે.બિહાર કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય ભરતસિંહ ચોંકાવનારો દાવો કરતાં કહ્યું છે કે, બિહાર કોંગ્રેસના 11 જેટલા ધારાસભ્યો પાર્ટી છોડી શકે છે અને તેમને જણાવ્યું કે પાર્ટીમાં મોટો રાજકીય ભૂકંપ આવી શકે છે.

અને પાર્ટી તૂટવાની સંભાવનાઓ છે.જો કે મહત્વની વાત એ છે કે કોંગ્રેસ હાઇકમાન્ડે ભગતસિંહના દાવાને ફગાવી દેવામાં આવ્યો છે.કોંગ્રેસ નેતા ભરતસિંહ જણાવ્યું કે,19 ધારાસભ્યોમાંથી 11 ધારાસભ્ય એવા છે કે જે કોંગ્રેસ પાર્ટીમાં નથી પરંતુ તેઓ ચૂંટણી જીતી ચૂક્યા છે.

આ લોકો પૈસા આપીને ટિકિટ ખરીદી અને ધારાસભ્ય બની ગયા છે.એનડીએ સંખ્યા બળતી પોતાની મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે,કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા હજી પણ એવા લોકોમાં છે જેઓ પાર્ટીને તોડવા માંગે છે. કોંગ્રેસ નેતા ભરતસિંહ આ ચોંકાવનારો દાવો કર્યો હતો.

કોંગ્રેસ નેતા ભરતસિંહ આક્ષેપ કરતા કહ્યું હતું કે, 11 ધારાસભ્યો વાટી છોડવા માગે છે અને કોંગ્રેસ પ્રદેશ ના અધ્યક્ષ મદન મોહન ઝા, રાજ્યસભાના સાંસદ અખિલેશ પ્રસાદ સિંહ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સદાનંદ સિંહ છે. રાજ્યપાલના ક્વોટામાંથી એમએલસી ની નિમણૂક થવાની બાકી છે.

કોંગ્રેસ નેતા ભરતસિંહ જણાવ્યું કે હું શરૂઆતથી જ કોંગ્રેસ અને આરજેડીની સાથેના ગઠબંધન ની વિરુદ્ધ છું, ઘણા વર્ષોથી મેં આરજેડીની સાથે ગઠબંધન ની વિરોધ કર્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું કે અડધાથી પણ વધારે ધારાસભ્યો છોડી શકે છે પક્ષ, કોંગ્રેસ નેતાએ કર્યો ચોંકાવનારો દાવો.

રાજ્યસભાના સાંસદ અખિલેશ પ્રસાદ સિંહ, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ મદન મોહન ઝા અને વરિષ્ઠ નેતા સદાનંદ સિંહ પર પક્ષ વિરોધી ગતવિધિઓમાં લિપ્ત હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!