વધુ એક ભ્રષ્ટાચાર નો એક બ્રિજ તૂટ્યો : 40 થી વધારે લોકો દબાયા હોવાની આશંકા – જુઓ વિડિયો

મિત્રો બિહારના સૂપૌલ રાજ્યમાં સૌથી મોટો પુલ તૂટી પડ્યો છે અને આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે આપને જણાવી દઈએ કે અકસ્માત બાદ રાહત કાર્ય ટીમ અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને આપને જણાવી દઈએ કે

અહીં બની રહેલા મોટા પૂર્ણ મોટો હિસ્સો ધરાશય થવાને કારણે અહીં મોટી અરાજકતા સર્જાય હતી.અમારી પાસે મળતી માહિતી મુજબ આપ પુલના પિલર નંબર 50,51 અને 52 નુ ગરદર પડી ગયું છે જેના કારણે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે

અને આ બ્રિજ 1200 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યો હતો અને મળતી માહિતી મુજબ 40 લોકોના દટાયા હોવાની આશંકા છે અને હજુ સુધી કોઈ જાનહાનિની માહિતી મળી નથી અને આ રીતે પુલ ધરાસાઈ થયા બાદ હવે લોકો તેની ગુણવત્તા પર સવાલ ઉઠાવી રહ્યા છે

અને મળતી માહિતી મુજબ પોલીસ તો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી.આ ઘટના બાદ કંપનીના લોકો પણ તત્કાલીક ધોરણે સ્થળ પરથી ગાયબ થઈ ગયા છે ને આ બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ ત્રાન્સ રેલ કંપની પાસે છે.

તેને ભારત માલા પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરવામાં આવ્યું હતું અને આ પુલની લંબાઈ સાડા દસ કિલોમીટર છે અને પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘાયલ લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*