વાંદરાએ એક વ્યક્તિ પાસેથી છીનવ્યુ ખાવાનું, ત્યારે વ્યક્તિએ કરી વાંદરાની સળી, વાંદરાનો બાટલો ફાટતાં કર્યું એવું કે… જુઓ વિડિયો.

796

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વીડિયો વાયરલ થઇ રહ્યા છે ત્યારે એવું જ ઘડીએ વાયરલ થઇ રહ્યો છે.

તમને વાંદરાની વાત કરે તો વાંદરાને ઘણીવાર પોતાની હરકતના કારણે નાકમાં દમ કરી દે છે અને એવો વિડીયો વાયરલ થઇ રહ્યો છે વીડિયોમાં તમે જોઈ શકો છો કે વાંદરો એક બે ને હેરાન કરી રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે પહેલા વાંદરો એક વ્યક્તિને હાથમાંથી ખાવાનું લઈ લે છે. ત્યારબાદ વ્યક્તિ વાંદરા ની સળી કરે છે અને વાંદરા નો બાટલો ફાટતાં વાંદરો જે વ્યક્તિને તાબડતોડ લાત મારે છે.

આ વિડીયો જોઇને તમે હસી-હસીને ગોટો વળી જશો. સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં @hayatvahshofficial નામના Instagram યૂઝર્સે પોતાના એકાઉન્ટમાં આ વીડિયો અપલોડ કર્યો છે. આ ઉપરાંત વિડીયોમાં કમેન્ટ બોક્સમાં લોકો અવારનવાર કોમેન્ટ મારી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!