મોહમદ સિરાજ”એ ખરીદી કરોડો રૂપિયાની લક્ઝરીયસ કાર, સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો

ભારતીય ક્રિકેટર અનેકવાર પોતાની લક્ઝરીયસ લાઈફને લઈ લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની જતા હોય છે. હાલમાં જ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સીરાજ એ પોતાના કાર કલેક્શનમાં વધારે એક કારનો ઉમેરો કર્યો છે આપને જણાવી દે કે મહંમદ સિરાજને કારનો ખૂબ જ શોખ રહેલો છે આ કારણથી અવારનવાર પોતાની કાર કલેક્શનમાં વધારો કરતો જોવા મળે છે. હાલમાં તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તસવીર શેર કરી હતી જેમાં તેને પોતાની ડ્રીમ કાર રેન્જ રોવર કારની ખરીદી કરી છે.