આપણા ગુજરાતની ધરતી પર ઠેરઠેર દેવી દેવતાઓના મંદિરો આવેલા છે. એટલું જ નહીં આપણી ગુજરાતની ધરતીને પવિત્ર માનવામાં આવે છે કે જ્યાં નાના મોટા મંદિરો આવેલા છે. મંદિરોમાં દેવી-દેવતાઓ હાજરાહજૂર હોવાથી ભકતો પણ મોટીસંખ્યામાં દર્શન માટે મંદિરે આવતા હોય છે અને ઘણા ભક્તો પોતે માનેલી માનતાઓ પૂરી કરવા મંદિરમાં આવે છે અને ભકતો પણ દેવી-દેવતાઓને ખૂબ જ શ્રદ્ધાથી અને આસ્થાથી માને છે.
એવામાં આજે આપણે માં મોગલના એક મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જે મંદિર હાલ અમદાવાદમાં એક બ્રાહ્મણ પરિવારના આંગણે હાજરાહજૂર બિરાજમાન થયા છે.આપણે સૌ જાણીએ છીએ કે માં મોગલ ના પરચા અપરંપાર છે. માં મોગલ ના દર્શન માત્રથી બધા જ ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.
અમદાવાદમાં આવેલા માં મોગલ ધામ ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે આવે છે અને માં મોગલ ના આશીર્વાદ માત્રથી હસતા મોઢે ઘરે પરત ફરે છે. આપણે સૌ જાણીએ છીએ કે માં મોગલ પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવામાં આવે તો માં મોગલ અચૂક ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે અને ભક્તો પણ જ્યારે પોતાના જીવનમાં દુઃખ આવે છે.
ત્યારે માં મોગલને યાદ કરે છે.કેટલાક ભક્તો માં મોગલ ની માનતા પણ માનતા હોય છે અને તેઓના વિશ્વાસ માત્રથી તેમની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે. માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય. ભક્તો પણ ખૂબ જ શ્રદ્ધાથી માં મોગલના મંદિરે આવીને માથું નમાવતા હોય છે.
એવામાં વાત કરીશું માં મોગલ પવિત્ર વાર એટલે મંગળવાર કે મંગળવારના દિવસે ભક્તોની મોટી સંખ્યામાં ભીડ પણ જોવા મળે છે. કહેવાય છે કે માં મોગલના મંદિરે એક પણ રૂપિયાનું દાન લેવામાં આવતું નથી અને માં મોગલ ને પણ કોઈ દાન-ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.
જો માં મોગલ ખૂબ જ આસ્થા અને શ્રદ્ધાથી માનવામાં આવે તો ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે અને માં મોગલ પણ ક્યારેય પોતાના ભક્તને દુઃખી જોઇ શકતાં નથી. તેથી જ કહેવાય છે કે જ્યાંથી આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે. જય માં મોગલ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment