જય માં મોગલ : શરીરનો દુખાવો મટી જતા આ માજી, પોતાની માનતા પૂરી કરવા 11,000 રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યા, ત્યારે મણીધર બાપુએ કહ્યું કે…

માં મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે.માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે અને માં મોગલ નો મહિમા પણ અપરંપાર રહ્યો છે ત્યારે ભક્તો જ્યારે પોતાના જીવનમાં દુઃખ આવે છે ત્યારે માં મોગલ ને અચૂક યાદ કરતા હોય છે. કહેવાય છે કે સાચા દિલથી માં મોગલને માનો તો જીવન ધન્ય ધન્ય થઈ જાય છે.

આજ દિન સુધી માં મોગલ એ લાખો માઈ ભક્તોને પરચા પણ બતાવ્યા છે ત્યારે આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમાં એક દાદી પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યા છે. એ કિસ્સા પરથી આપ જરૂર કહી શકશો કે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો અવશ્યમાં મોગલ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

વાત જાણે એમ છે કે કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે મણિધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે ત્યારે એ દાદીમાં પોતાની માનતા પૂરી કરવા માટે 11 હજાર રૂપિયા લઈને કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યા હતા. તે દરમિયાન મણીધર બાપુના આશીર્વાદ લીધા ત્યારે મણીધર બાપુએ એ દાદી ને આશીર્વાદ આપ્યાં.

મણીધર બાપુએ એ દાદીમાને આશીર્વાદ આપતા એ 11 હજાર રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને પરત આપ્યા અને કહ્યું કે આ પૈસા તમારી દીકરીને આપજો માં મોગલ રાજી રાજી થશે. માં મોગલ ને પૈસાની જરૂર નથી અને આ કોઈ ચમત્કાર નથી તમે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે.

કહેવાય છે કે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો માં મોગલ કોઈ ભક્તોને દુઃખી જોઈ શકતા નથી. એટલું જ નહીં પરંતુ માં મોગલ ને કોઈ દાન ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે અને આ કોઈ ચમત્કાર નથી પરંતુ માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ એ દાદીને ફળ્યો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*