દેશમાં કોરોના ની બીજી લહેર માં કેસ સતત ઘટી રહ્યા છે ત્યારે ભારત હવે વીજળી વિતરણ ને લઈને ગ્રીન ટેરીફ પર કામ કરી રહી છે. તે માટે વીજળી કંપનીઓ દ્વારા હવે સ્વચ્છ ઉર્જા પ્રોજેક્ટ માટે તૈયાર કરવામાં આવતી વીજળી કોલસા ઈંધણથી તૈયાર કરવામાં આવેલ વીજળીની તુલનામાં હવે વીજળી સસ્તી હશે.
આ તમામ જાણકારી ઉર્જા મંત્રી રાજકુમાર સિંહ મંગળવારના રોજ આપી. તેમને કહ્યું કે ભારતમાં સ્વચ્છ ઉર્જાનોઉપયોગ કરતા યુનીટસને વધુ મજબૂત કરવા માટે મળશે.
આ સ્વચ્છ મુજબ પ્રોગ્રામની દુનિયાનો સૌથી મોટો પ્રયોગ બનાવવામાં આવશે. મળતી માહિતી મુજબ ટૂંક સમયમાં જ તેના નિયમો જાહેર કરવામાં આવશે.
આ ઉપરાંત કેન્દ્ર સરકાર તરફથી આ પગલું એવા સમયે કરવામાં આવ્યું છે કે જ્યારે સોલાર એન્ડ પાવર ઉર્જા ટેરીફ અત્યાર સુધીના સૌથી ન્યૂનતમ સ્તર પર આવી ગયો છે.
ભારત દેશમાં 2022 સુધીમાં 175 ગીગા વોટની રીન્યુએબલ ક્ષમતા વધારવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ઉપરાંત ઊર્જા મંત્રીશ્રીએ જણાવ્યું કે નવા નિયમોથી સુનિશ્ચિત થઇ શકો કે જો કોઈ ઇન્ડસ્ટ્રી ફક્ત ગ્રીનહાઉસની બંધ કરી રહી છે.
તો તેને એપ્લિકેશન મારફતે તમામ પ્રોસેસ પૂરી કરવાની રહેશે. ઓપન એક્સેસ દ્વારા 1 મેગાવોટ અથવા તેથી વધારે સમતા વાળી એનજી ખપત કરનાર કરનારને ઓપન માર્કેટમાં ખરીદીને સુવિધા આપવામાં આવશે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment