ગુજરાતમાં વરસાદ ને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી, આ વિસ્તારોમાં…

103

ગુજરાતના વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નહીં વરસે, પરંતુ અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ગુજરાતમાં જે વિસ્તારમાં વરસાદ વરસ છે ત્યાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જળબંબાકાર સ્થિતિ સર્જાઈ શકે છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબકી શકે છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં ઉત્તર ગુજરાત સહિત અમદાવાદ શહેરમાં ભારે વરસાદની શક્યતાઓ છે. મળતી માહિતી મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા હવાના હળવા દબાણના કારણે મધ્ય ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે.

તેના કારણે નર્મદા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. અંબાલાલ પટેલ ના કહેવા મુજબ આજથી રાજ્યના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકશે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને ડાંગ માં સારા એવા વરસાદની સંભાવનાઓ છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આ વરસાદ ઉભા પાક માટે સારો નહીં રહે પરંતુ આવનારા સમયમાં રવિપાકને ખૂબ જ ફાયદો થશે.

આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ સારો એવો વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેસર સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!