હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદને લઈને કરી મોટી આગાહી, આ જગ્યાએ પડશે વરસાદ…

ગુજરાતમાં ભારે ગરમીની વચ્ચે કમોસમી વરસાદને લઈને હવામાન નિષ્ણાતે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી કરી છે. હવામાન અંબાલાલ પટેલ રાજ્યમાં આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદને લઈને મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા થોડાક સમયથી ખૂબ જ ભારે ગરમી પડી રહી છે. ત્યારે અમદાવાદમાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. વાદળછાયા વાતાવરણના કારણે આગામી સમયમાં અમદાવાદ વાસીઓને ગરમીથી થોડી રાહત મળી શકે છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આગામી ત્રણ દિવસમાં વાતાવરણમાં ભારે પલટો જોવા મળશે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આ કારણોસર કમોસમી વરસાદ પડે તેવી શક્યતાઓ છે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે.

ભારે ગરમીને લઇને ગુજરાતવાસીઓ ખૂબ જ કંટાળી ગયા છે. આગામી ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. આ કારણોસર ગુજરાત વાસીઓને ગરમીથી થોડી રાહત મળી શકે છે. ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. જો કમોસમી વરસાદ પડયો હતો તાપમાન 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે.

હવામાન નિશાન અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આગામી ત્રણ દિવસમાં ગુજરાતના સૌરાષ્ટ્રના અનેક ભાગમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને અનેક ભાગમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતાઓ છે. જો વાતાવરણમાં કોઈપણ પ્રકારનો ફેરફાર આવ્યો તો ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*