હવામાન લાલ પટેલની આગાહી મુજબ હિન્દ મહાસાગરના પૂર્વ કાંઠે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. દેશના અમુક ભાગોમાં સ્થાનિક વરસાદ અને વાદળછાયા વાતાવરણ સાથે ચોમાસાની શરૂઆત જબરદસ્ત રહેશે. પરંતુ આ વખતે ઓરીયન નક્ષત્રમાં પવન ફૂંકાઇ રહ્યો છે.
અંબાલાલ પટેલ ખેડૂત આ વરસે વરસાદને લઈને ચિંતા કરવાની જરૂર નથી. પટેલે કહ્યુ કે હિંદ મહાસાગરમાં અસ્થાયી પવન બદલાવાના સંકેત આપ્યા છે.
દેશના દરિયાઈ અને અંતરિયાળ વિસ્તારોમાં ઓરીઅન નક્ષત્રમાં તોફાન આવ્યું છે. આ ઉપરાંત આગાહી મુજબ ચોમાસાની શરૂઆતમાં ખૂબ જ સારો વરસાદ પડે તેવી સંભાવના છે.
અંબાલાલ પટેલ ની આગાહી મુજબ જૂન મહિનામાં વરસાદ પડશે પણ જુલાઈ ની શરૂઆત પછી અને 13 જુલાઈ પછી ગુજરાત રાજ્યમાં ખૂબ જ સારો વરસાદ પડે તેવી શક્યતા છે. ગુજરાત રાજ્યમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર.
દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, અમદાવાદ, વડોદરા, મહેસાણા, સિધ્ધપુર, પાટણ આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કડી, બેચરાજી અને સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ભાગોમાં પણ વરસાદ પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત આ વિસ્તારના ખેડૂતોને વરસાદને લઈને ચિંતા કરવાની જરૂર નથી વરસાદ ખૂબ જ સારો રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment