ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી, કયા કયા વિસ્તારમાં પડશે વરસાદ…

Published on: 9:49 am, Mon, 7 June 21

દેશમાં સૌપ્રથમ ચોમાસાનું આગમન કેરળમાં થયું હતું. ત્યારબાદ હવે ગુજરાત રાજ્યમાં ચોમાસાનું આગમન ટૂંક સમયમાં થાય તેવા સંજોગો દેખાઈ રહ્યા છે. આ ઉપરાંત હવામાન વિભાગે ગુજરાતમાં વીજળી સાથે હળવા પડતા વરસાદની આગાહી કરી હતી.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસો માં ગુજરાતના આ વિસ્તારમાં પડી શકે છે વરસાદ આગાહી મુજબ પ્રથમ દિવસે દમણ, દાદરા નગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ તથા બોટાદમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડી શકે છે.

બીજા દિવસે જોઈએ તો સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ અને દીવ નો વરસાદ પડે તેવી શક્યતા છે. ત્રીજા દિવસે સુરત, ભરૂચ, વડોદરા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર અને દીવ હવામાન વિભાગની આગાહી વરસાદ પડે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ચોથા દિવસે દમણ, દાદરા નગર હવેલી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર તથા દીવમાં વરસાદ પડે તેવી આગાહી છે.

આ ઉપરાંત રાજ્યમાં પાંચમા દિવસે દમણ, દાદરા નગર હવેલી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર અને દીવમાં પાંચમા દિવસે હવામાન વિભાગની આગાહી મુજબ ઝરમર ઝરમર વરસાદ પડી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી, કયા કયા વિસ્તારમાં પડશે વરસાદ…"

Leave a comment

Your email address will not be published.


*