મિત્રો હાલમાં તો સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયાની આ દુનિયા પર લોકો પોતાની નાની નાની ખુશીઓના પળ ના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે. ઘરે દીકરા કે દીકરીનો જન્મ થાય તો પણ તેનો પહેલો ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કરતા હોય છે.
આ વાત પર મણીધર બાપુએ કરેલી એક વાતનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દીકરો કે દીકરી જન્મો ત્યારે તેના ફોટા સોશિયલ મીડિયા પર મુકવા જોઈએ કે નહીં. આ વાત પર મણીધર બાપુએ પોતાનું નિવેદન આપ્યું છે.
વાયરલ થયેલા વીડિયોમાં મણીધર બાપુ જણાવી રહ્યા છે કે, કોઈપણના ઘરે દીકરો કે દીકરીનો જન્મ થાય ત્યારે મોબાઇલમાં ફોટા ન મૂકશો કારણ આ મોગલ નય વિધાતા માફ નથી કરતી. આ ઉપરાંત આ વાતને લઈને મણીધર બાપુએ ઘણી બધી વાત કરી. મણીધર બાપુની બાકીની વાત તમે નીચે આપેલા વીડિયોમાં સાંભળી શકો છો.
હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મણીધર બાપુનો વાયરલ થયેલો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર ma_mogal_officeal નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment