હજારો દીકરીના પાલક પિતા મહેશભાઈ સવાણી ઘરેથી બહાર નીકળે, તે પહેલાં પુત્રવધુઓને પગે લાગે છે… જાણો તેઓ કેમ વહુઓને પગે લાગે છે…

19 જૂન રવિવારનો દિવસ એટલે ફાધર્સ ડે! એવામાં આજે આપણે એક એવા પિતા વિશે વાત કરીશું કે જે બે નહીં પણ 4876 દીકરીઓના પિતા છે એ બીજું કોઈ નહીં પરંતુ આપણા ગુજરાતના મહેશ સવાણી. જેવી રીતે એક પિતા પોતાની એક લાડકવાયી દીકરીની સાર સંભાળ રાખે છે. એવી જ રીતે આ મહેશભાઈ કે જેવો 4876 દીકરીઓની સાર સંભાળ રાખે રહ્યા છે. પિતા વિહોણી દીકરીઓને પોતાના પિતાની ખોટ ના વર્તાય એ માટે હંમેશા ખડેપગે રહેતા એવા મહેશ સવાણી.

મહેશ સવાણી વિશે કહીએ એટલું ઓછું પડે એવામાં તેમને એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે જણાવ્યું હતું કે મારી વધારેમાં વધારે દીકરીઓને પણ પરણાવીશ જો મારી પાસે અંબાણી અદાણી જેટલા રૂપિયા હોત તો હું આખા ગુજરાતની બધી જ દીકરીઓનાં લગ્ન કરાવશે અને હાલ તો આ મહેશ સવાણી ‘વર્લ્ડના બેસ્ટ પપ્પા’ તરીકે ઓળખાવી રહ્યા છે.

તેમણે અત્યાર સુધી ઘણી પિતા વિહોણી દીકરીઓના ધામધૂમથી લગ્ન પણ કર્યા છે અને એ દીકરી ઓ પણમહેશ સવાણીને પોતાના જ પિતા માને છે. આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે મહેશ સવાણી માટે કોઇપણ સ્ત્રી ભગવાન નું રૂપ છે અને વાત કરીશું તો તમને પણ નવાઈ લાગશે કે જ્યારે પણ મહેશ સવાણી ઘરની બહાર નીકળે છે.

ત્યારે તેમની બંને પુત્રવધૂને ચરણસ્પર્શ કરીને નીકળે છે આ વાત જાણીને અચૂક નવાઈ લાગશે તેરે તેમણે કહ્યું હતું કે તેઓ જ્યારે પણ ઘરની બહાર નીકળે છે, ત્યારે તેમની બંને પુત્રવધૂને ચરણ સ્પર્શ કરીને જ નીકળે છે. એટલું જ નહીં પરંતુ તેઓ તેમની બંને પુત્રવધૂને પુત્રવધુ તરીકે નહીં પરંતુ એક દીકરીનું માન આપ્યું છે.

તેમનું કહેવું છે કે તેમના પિતા એક જ વસ્તુ માને છે કે પૈસા કમાતા પહેલા પૈસા વાપરતાં શીખો કમાવો છો એના કરતા કઈ જગ્યાએ વાપરો છો એ ખૂબ જ મહત્ત્વનું છે. આપણે પણ જાણીએ છીએ પરિવારમાં સપોર્ટ માટે માત્ર પિતા જ ખડેપગે રહેતા હશે એવામાં આ મહેશ સવાણી તો 4874 દીકરીઓના પિતા છે.

તે વાત પણ ખૂબ જ ગર્વની વાત કહેવાય. મહેશ સવાણી અવનવા પ્રોગ્રામ ઓપન કરતા રહે છે તે પૈકી તેમનું એક પ્લાન હતું કે તેમણે પોતાના દીકરાના લગ્ન સમૂહમાં કર્યા હતા. તેથી હવે એક પ્રોગ્રામ આપણે VVIP મહેમાનો માટે કરીએ અને સંગીત સંધ્યા રાખ્યો પરંતુ તેના દીકરાનું કહેવું છે કે આ પ્રોગ્રામ અલગથી કરીએ તો દીકરીઓને ખરાબ ન લાગે?

મહેશ સવાણી વિશે વાત કરીએ એટલી ઓછી પડે એવામાં મહેશ સવાણીએ ઘણી બધી દીકરીઓના લગ્ન કરાવ્યા છે તે પૈકી અમુક દીકરીઓ તો એવી હતી કે જેઓ 19થી20 વર્ષ પછી પપ્પા નામનો શબ્દ બોલ્યા.આવી વાતો જાણીને તો સૌ કોઈની આંખમાં આંસુ આવી જાય કે હજી તો માંડ માંડ પપ્પા બોલતી થઈ હોય ત્યારે એ પળ દિકરી પાસેથી છીનવાઇ ગયા હશે તો એવી દીકરીઓ માટે આજે મહેશ સવાણી કે જે વર્લ્ડ બેસ્ટ પપ્પા બન્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*