મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કરી અનલોક ની જાહેરાત, જિલ્લામાં પાંચ તબક્કા…

18

દેશમાં કોરોના મહામારીમાં બીજી લહેર માં મહારાષ્ટ્ર કેસો વધી રહ્યા હતા ત્યારે માટે lockdown લગાવી દેવામાં આવ્યું હતું. પરંતુ હવે રાજ્યમાં ધીમે ધીમે કોરોના ની સંખ્યા વધી રહ્યું છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે અનલૉક ની જાહેરાત કરી દીધી.

મહારાષ્ટ્રમાં કોરોના થી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 1 લાખને પાર પહોંચી ગઈ છે. મુંબઈમાં કોરોના કુલ આકડા 708026 પહોંચી ગયા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ટ્વિટ કરીને જણાવ્યું કે રાજ્યમાં પાંચ તબક્કા મુજબ અનલૉક કરવામાં આવશે.

રાજ્યમાં જિલ્લાઓમાં પહેલા તબક્કામાં પોઝિટિવ 5 ટકા કરતાં ઓછો હોય અને જિલ્લામાં 75 ટકાથી વધારે બેડો ઉપલબ્ધ હોય એવા જિલ્લાઓને સંપૂર્ણ અનલોક કરી દેવામાં આવશે. જે જિલ્લામાં કોરોના પોઝિટિવ રેટ 5 ટકા કરતાં ઓછો હોય અને જિલ્લામાં 60 થી 65 ટકાથી વધારે બેડ ઉપલબ્ધ હોય તેવા જિલ્લાઓમાં થોડીક ઓછી છૂટછાટ આપવામાં આવશે.

મુંબઈ ની વાત કરીએ તો હાલમાં મુંબઈ બીજા તબક્કામાં છે. પરંતુ કોરોના સંક્રમણ ને ધ્યાનમાં રાખીને લોકલ લોકલ ટ્રેન ની મંજૂરી આપવામાં આવી નથી. મુંબઈ શહેરમાં મોલ ને 50% સમતાથી સાથે ખોલવામાં આવશે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કુલ કોરોના ના કેસ નો આંકડો 708026 ને પાર થઈ. મહારાષ્ટ્રમાં કોરોના ના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ઘટી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!