પરબધામના મહંત કરસનદાસ બાપુએ કરી એક ચોક આવનારી ભવિષ્યવાણી, લોકોને કહ્યું કે 2023-24 માટે આ વસ્તુ ભેગી કરી રાખજો…જુઓ વિડિયો

Published on: 5:01 pm, Thu, 22 September 22

દુનિયામાં અનેક એવા લોકો હોય છે. જે આગળ શું થવાની છે તેની ભવિષ્યવાણી કરતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં જૂનાગઢના ભેસાણ તાલુકાના પરબધામના મહંત કરસનદાસ બાપુનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

તમને બધાને જણાવી દઈએ કે કરસનદાસ બાપુએ કોરોના આવ્યો ન હતો. તેને પહેલા કોરોના વાયરસને લઈને મોટી ભવિષ્યવાણી કરી હતી અને તે આગાહી ખરેખર સાચી પણ થઈ હતી. ત્યારે હાલમાં કરસનદાસ બાપુ એ કરેલી ભવિષ્યવાણીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

કરસનદાસ બાપુએ 2023-24ને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. કરસનદાસ બાપુએ લોકોને અનાજ ભેગું કરી લેવાની સલાહ આપી છે. વાયરલ થયેલા વીડિયોમાં કરસનદાસ બાપુ પોતાના સેવકોને જણાવી રહ્યા છે કે, ‘બાજરો અને જુવાર વાવી દેજો’, કામ આવશે.

આ વખતે કરસનદાસ બાપુએ ભવિષ્યવાણી કરતા જણાવજો કે, વિશ્વમાં 6 અજબ માણસો ભૂખમરાથી મરી જશે. ત્યારે તમારી પાસે ખાવા માટે બાજરો હશે તો તમે પાણી સાથે ખાઈને જીવી શકશો. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે પરંતુ અમારી વેબસાઈટ ગુજ્જુરોક્સ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી.

કરસનદાસ બાપુનો આ વિડીયો પહેલીવાર નથી વાયરલ થયો આ પહેલા પણ કરસનદાસ બાપુનો એક વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો. જેમાં કરસનદાસ બાપુએ ભવિષ્યવાણી કરી હતી કે, હવે માણસો પાસે સમય નથી. 2020માં એક એવો વાયરસ આવશે. જેના કારણે વિશ્વમાં કરોડો લોકોના મૃત્યુ થશે.

મિત્રો કરસનદાસ બાપુની આ ભવિષ્ય વાણીથી અમે કોઈને ડરાવવા માંગતા નથી. પરંતુ કરસનદાસ બાપુ એ કરેલી એક સચોટ ભવિષ્યવાણીની માહિતી આપને આપવા માંગે છે. ઘણા લોકો આ વાતનો વિશ્વાસ કરશે અને ઘણા લોકો આ વાતનો વિશ્વાસ નહીં કરે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો