માં તો માં હોતી હૈ..! પોતાના બાળકોને બચાવવા માટે માદા કુતરો ખતરનાક સાપની સામે આવીને ઊભી રહી ગયો, ત્યારબાદ બન્યું કંઈક એવું…જુઓ લાઈવ વિડિયો…

Published on: 7:05 pm, Fri, 11 November 22

માં તે માં બીજા બધા વગડાના વા, મિત્રો એક માતા પોતાના બાળકો માટે દુનિયાની મોટામાં મોટી મુશ્કેલી સામે પણ લડી પડતી હોય છે. એકમાં પોતાના બાળકોને સુખ અને સમૃદ્ધિ માટે હંમેશા વિચાર કરતી હોય છે. બાળકોને ગમે તેવી પરિસ્થિતિમાં એકમાં જ તેનો સૌથી વધારે સાથ આપે છે. માં મનુષ્યમાં હોય કે પ્રાણીઓમાં માં તો માં કહેવાય છે. ત્યારે હાલમાં એક માદા કુતરાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ માદા કુતરો પોતાના ત્રણ બાળકોને બચાવવા માટે ખતરનાક ઝેરી સાપ સામે આવીને ઊભા રહી જાય છે. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મિત્રો એવું જાણવા મળી રહ્યું છે કે એક જૂની ઇમારતમાં થોડાક દિવસો પહેલા એક માદા કુતરાએ 3 બાળકોને જન્મ આપ્યા છે. ત્યારે નાનકડા એવા બાળકો ઉપર એક ખતરનાક સાપ પ્રહાર કરવા આવે છે.

ત્યારે બાળકોની માં તેની સામે આવીને ઊભી રહી જાય છે. માતાની હિંમત સામે ખતરનાક ઝેરી કોબ્રા સાપને પણ પીછે હટ કરવી પડે છે. હાલમાં આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને આસપાસ રહેતા કેટલાક લોકોએ જણાવ્યું કે, માદા કુતરો તેના ત્રણ બાળકોને એક જગ્યાએ છોડીને ખોરાકની શોધમાં ગયો હતો.

ત્યારે અચાનક જ માદા કૂતરાને એક ખતરનાક સાપનો અવાજ સંભળાઈ જાય છે. જેથી માદા કુતરો તાત્કાલિક પોતાના બાળકો પાસે પહોંચે છે. ત્યાં તેને જોયું ત્યારે એક લાંબો ઝેરી ખતરનાક છાપ ત્યાં આવી પહોંચ્યો હતો. ખતરનાક સાપની સામે ડરવાની જગ્યાએ માદા કુતરો તેનો સામનો કરવા માટે તેની સામે આવીને ઊભો રહી જાય છે.

અને પોતાના બાળકોના રક્ષણ કરવા માટે ખતરનાક સાપની સામે સતત ભસવા લાગે છે. ત્યાર ખતરનાક સાપ પણ તેના ઉપર પ્રહાર કરવાના પ્રયાસો કરતો હતો. માદા કુતરા નો ભસવાનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. તે લોકો પણ આ દ્રશ્યો જોઈને દંગ થઈ ગયા હતા.

માદા કૂતરાની હિંમત જોઈને ખતરનાક સાપ પણ પીછે હટ કરે છે અને ત્યાંથી જતો રહે છે. ત્યાં હાજર કેટલાક લોકોએ આ ઘટનાનો વિડીયો ઉતાર્યો હતો જે હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકો તો વિડિયો જોઈને એવું કહી રહ્યા છે કે આ તો ખતરનાક કિંગ કોબ્રા સાપ હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માં તો માં હોતી હૈ..! પોતાના બાળકોને બચાવવા માટે માદા કુતરો ખતરનાક સાપની સામે આવીને ઊભી રહી ગયો, ત્યારબાદ બન્યું કંઈક એવું…જુઓ લાઈવ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*