LPG ગેસ સિલિન્ડર અહીંથી બુકિંગ કરવાથી મળશે સસ્તા, જાણો કેવી રીતે…

Published on: 10:16 am, Sun, 13 June 21

છેલ્લા કેટલાક મહિનાથી એલપીજી ગેસના ભાવમાં ઘણો ઉતાર-ચઢાવ થયો છે. હાલવા દિલ્હી ની વાત કરીએ તો દિલ્હીમાં 14.2 ખીલોના રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત 815 રૂપિયા છે. આ ઉપરાંત ઘણા શહેરોમાં ગેસ સિલિન્ડર નો ભાવ ની આસપાસ જ છે.

જો તમે ગેસ સિલિન્ડર બુકિંગ ઓનલાઇન કરાવશો તો તમને થશે ફાયદો બુકિંગ ઓનલાઇન કરવાથી 800 રૂપિયાની બચત કરી શકો છો. આ ઓફર ફક્ત આ મહિનામાં મહિના માટે જ છે.

ભારતીય પેટ્રોલિયમ કંપની દ્વારા ભારત ગેસ સિલિન્ડર બુકિંગ પર તેમને ગ્રાહકને લાભ થાય તે માટે આ ઓફર આપી છે. આ ઉપર માં જો તમને પહેલી વખત ગેસ સિલિન્ડર એટીએમમાંથી બુકિંગ કરાવશો તો તમને 800 રૂપિયા સુધીનું કેશ બેન્ક મળી શકે છે.

આ રીતે paytmમાં બુકિંગ કરાવવું પડશે.
1. સૌપ્રથમ તમારે તમારા ફોનમાં પેટીએમ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે.
2. ત્યારબાદ પેટીએમ એપ ખુલ્યા બાદ હવે અહીં રીચાર્જ અને બિલ પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ ત્યાં ‘book a cylinder’ પર ક્લિક કરવું પડશે.
3. ત્યાર બાદ હવે ગેસ પ્રોવાઈડરમાં ભારત ગેસ ને પસંદગી કરો.
4. તમારી LPG ID કે પછી રજીસ્ટ્રેશન મોબાઇલ નંબર ભરો.ત્યારબાદ QR CODE સ્કેન કરો અને ઓફરનો લાભ લો.

આ ઓફરનો લાભ માટે ભારતીય પેટ્રોલિયમ ટ્વિટ કરીને જાણકારી આપી છે. ગ્રાહકને paytm પર ગેસ સિલિન્ડર બુકિંગ કરવાથી મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "LPG ગેસ સિલિન્ડર અહીંથી બુકિંગ કરવાથી મળશે સસ્તા, જાણો કેવી રીતે…"

Leave a comment

Your email address will not be published.


*