વચ્ચે મોંઘવારીની વચ્ચે એલપીજી ગેસ સિલિન્ડરના લઈને મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. સરકારી ઓઇલ કંપનીઓએ નવેમ્બર મહિના માટે એલપીજી રસોઈ ગેસના ભાવમાં કોઇ ફેરફાર નહીં કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.એક તરફ ચાર માં બટાકા અને ડુંગળી લઈને દારૂની કિંમતમાં મોટો વધારો થઇ રહ્યો છે ત્યારે તે તમામની વચ્ચે સામાન્ય માણસ માટે મહત્વના અને રાતના સમાચાર સામે આવી રહ્યા છે.
કે 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 78 રૂપિયા સુધીનો વધારો થયો છે.નવેમ્બર મહિના માટે 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે.ચેન્નાઇ માં સૌથી વધારે 78 રૂપિયા પ્રતિ સિલિન્ડર નો ભાવ વધારો થયો છે. એક કોમર્શિયલ સિલિન્ડર માટે.
1354 રૂપિયાની ચૂકવણી કરવી પડશે અને કોલકાતા અને મુંબઇ માં 76 રૂપિયા પ્રતિ સિલિન્ડર નો વધારો થયો છે.ગેસના ભાવ ને લઈને મહત્વના અને રાતના સમાચાર એ છે કે.
નવેમ્બર મહિનામાં ભાવ માં કોઈપણ પ્રકારનો ફેરફાર નહીં કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!