નેતાની કામલીલા તો જુઓ: અમરેલી ભાજપના આગેવાન વાવાઝોડાની સહાય આપીશ તેમ કહીને મહિલા પર કર્યું એવું કે…

124

ગુજરાતમાં હાલમાં વરસાદી માહોલ ચાલી રહ્યો છે અને થોડાક સમય પહેલાં જ રાજ્યમાં દાવતે વાવાઝોડાએ અનેક ગામડાઓમાં નુકસાન પહોંચાડ્યું હતું. તેમાં અમરોલીના સાવરકુંડલા તાલુકાના બોરડી ગામે વાવાઝોડામાં ખૂબ જ નુકસાન થયું હતું.

મોટેભાગના ગામડાના લોકો આ ગંભીર પરિસ્થિતિ માંથી પસાર થયા હતા. ત્યારે વાવાઝોડામાં થયેલા નુકસાનને કારણે સહાય મળી જશે એવું કહીને એક ગામડાની મહિલા ઉપર જબરદસ્તી કરી તેની ઘટના પોલીસ ચોપડે નોંધાતા સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં આ મુદ્દા ભારે ચર્ચાનો વિષય બની રહે છે.

આ સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે પીડિતા પોતાના ઘરે ગઈ કાલે રાત્રે એકલી હતી. ત્યારે મળતી માહિતી મુજબ અંદાજે આઠ વાગ્યા આસપાસ શેરડી ગામના પૂર્વ સરપંચ પ્રફુલભાઈ લાભુ ભાઈ વેકરીયા મહિલાના ઘરમાં પ્રવેશ કરીને કહ્યું કે તમને વાવાઝોડાના કારણે તમારે જે નુકસાન થયું છે.

તેની તમને સહાય મળી જશે. આવું કહીને શેરડી ગામના પૂર્વ સરપંચ પ્રફુલભાઈ કે તે મહિલા સાથે જબરદસ્તી કરી હતી. આ ઉપરાંત તેમને તે મહિલાને ઇજા પહોંચાડી હતી.

મળતી માહિતી મુજબ હાલમાં આ મહિલા અમરોલીની હોસ્પિટલમાં દાખલ છે. પ્રફુલભાઈ લાભુભાઈ વેકરીયા થોરડી ગામના પૂર્વ સરપંચ રહી ચૂક્યા છે. મળતી માહિતી મુજબ સાથે તેઓ ભાજપના પૂર્વ ધારાસભ્ય ના માણસ ગણવામાં આવે છે.

આ સમગ્ર ઘટનાને લઇને પીડિત મહિલાએ પ્રફુલ વેકરીયા સામે ફરિયાદ નોંધાવી હતી. અને આ સમગ્ર ઘટનાની તપાસ સાવરકુંડલા નાયબ પોલીસ અધિકારી શ્રી ચૌધરીની આપવામાં આવી હતી

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!