હાલ ચાલી રહેલી લગ્ન સીઝનમાં એક એવી વિચિત્ર ઘટના ચર્ચાસ્પદ બની છે કે જે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આ વિચિત્ર ઘટના આણંદના નાપાડ વાંટા માં બની કે જ્યાં ધામધૂમથી લગ્ન કરવા આવેલા વરરાજા વિદાય સમયે તેમને લક્ઝરિયસ BMW કાર મંડપ સુધી ન આવી તે માટેનો મગજ હલી જવાથી તેણે કન્યા વિદાય સમયે જ કન્યાને મુકીને ત્યાંથી ચાલ્યો ગયો.
આ ઘટના વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો અવાજની આવા વર્તનથી ત્યાં હાજર રહેવા સૌ કોઈ લોકો ગુસ્સે થઈ ગયા હતા અને મોટા લોકો દ્વારા તેને ઘણી સમજાવાની કોશિશ કરાય પરંતુ વરરાજો એકનો બે ન થયો.આ જોકે વાત કરીએ તો બે દિવસથી સમાજના અગ્રણીઓ દ્વારા વર પક્ષને સમજાવવાના પ્રયત્નો ચાલી રહ્યા હતા.
ત્યારે લગ્ન પૂર્ણ થયા બાદ વરરાજાએ કરાય તેવી વાત નો પહાડ કરી દીધો છે ત્યારે આશ્ચર્યની વાત તો એ કે તેણે વિદાય સમયે વરને લઈને આવેલી BMW કાર મંડપ સુધી જગ્યાના અભાવે ને લઈને પહોંચી ન શકે તેવા માં વરરાજો ગુસ્સે થઈને કાર મંડપ સુધી કેમ ના આવે? આવી રીતે તે કન્યાને ત્યાં ને ત્યાં જ મૂકીને પરત ફરી ગયો અને આ સમગ્ર મામલો પંથકમાં ચકચાર વ્યાપી છે.
ત્યારે હાલ તો ચર્ચાઓ થઈ રહી છે કે બી એમ ડબલ્યુ કાર લઈને લગ્ન કરવા આવેલો વરરાજો તમામ વિધિ પૂર્ણ થયા બાદ કન્યા વિદાય સમયે મંડપ સુધી કાર આવે એવો હઠ પકડીને કસનો મસ ન થયો. આવા વર્તનથી સ્થાનિકો અને વર પક્ષ વચ્ચે ગજગ્રાહ થઈ ગયો અને જેમાં વરરાજાનો હઠ નવવધૂને લીધા વિના જ તેઓ જાન લઈને પરત ફર્યા હતા અને કન્યાની વિદાય ની પરંપરા અટકી ત્યારે હવે આ નવ પરિણીત કન્યાને શું સમજવું.
અને ફરી લઈ જાય તેવા પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા. સામાજિકનો વ્યાપક ભોગ બનવા છતાં પર પણ બાપ વિનાની દિકરી ની અને તેના પરિવારની વેદના સમજી ના શક્યા જ્યારે વાત કરીએ તો દીકરીની કે જે નાપાડ વાંટા માં રહેતી દીકરી જેના લગ્ન તેના ભાઈએ ધામધૂમપૂર્વક કર્યા હતા. વાત કરીએ તો જમીન પણ ગીરવે મૂકી હતી અને બહેનને લગ્ન ધામધૂમથી કર્યા હતા.
તેમના દ્વારા કહેવાયું હતું કે તમાકુના પૈસા હતા એ કરયાવર સહિત અન્ય વ્યવસ્થાઓ કરતા હતા. મહેમાનોની સ્વાગત માં કોઈ કસર ન રહે તેવા પણ પ્રયત્નો કર્યા અને છૂટા હાથે નાણાં ખર્ચ્યા છતાં પણ વરપક્ષે આવું વર્તન કરીને અમારી દીકરી નું ભવિષ્ય બગાડયું. વરરાજાનું આવું ગેરવર્તન ચર્ચાસ્પદ બન્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment