છોટે પુષ્પા! આ નાનકડા બાળકે પુષ્પા મુવીના “શ્રીવલ્લી” સોંગ પર કર્યો જબરદસ્ત ડાન્સ – જુઓ વિડિયો

Published on: 5:15 pm, Fri, 4 March 22

હાલમાં તમે સોશિયલ મીડિયામાં ઘણી વખત નાના બાળકોના ડાન્સના અવારનવાર વિડીયો જોયા હશે. ઘણી વખત અમુક નાના બાળકો એવો ડાન્સ કરી નાખે છે. જેને જોઈને આપણે પણ ખડખડાટ હસી પડીએ છીએ. હાલમાં સોશિયલ મીડિયામાં પુષ્પા મુવીના શ્રીવલ્લી સોંગનો સિગ્નેચર સ્ટેપ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

નાનાથી લઈને મોટા તમામ આ સિગ્નેચર સ્ટેપ પર ડાન્સ કરી રહ્યા છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં શ્રીવલ્લી સોંગ પર ડાન્સ કરતો એક નાનકડા બાળકનો વિડિયો વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો આ વીડિયો જોઈને તમે ખડખડાટ હસી પડશો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાનકડો બાળક શ્રીવલ્લી સોંગના સિગ્નેચર સ્ટેપ પર ડાન્સ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળક સૌપ્રથમ શાંતિથી શ્રીવલ્લી સોંગ સાંભળી રહ્યો છે.

ત્યારબાદ તે અચાનક અલ્લુ અર્જુનની કોપી કરવાનું ચાલુ કરી દે છે. હાલમાં નાનકડા બાળકનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ નાનકડા બાળકે સૌ કોઈનું દિલ જીતી લીધું છે.

આ વિડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આટલું જ નહીં પરંતુ કોમેન્ટ બોક્સમાં લોકો બાળકના વખાણ કરતાં થાકતા નથી. ઘણા લોકો કહી રહ્યા છે કે અલ્લુ અર્જુન કરતા પણ સારો ડાન્સ કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "છોટે પુષ્પા! આ નાનકડા બાળકે પુષ્પા મુવીના “શ્રીવલ્લી” સોંગ પર કર્યો જબરદસ્ત ડાન્સ – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*